આજથી ૧૦ વર્ષ સુધી આ ચાર રાશિના લોકો પર રહેશે કાલી માતાની વિશેષ કૃપા, જુઓ તમારી રાશિ લિસ્ટ માં છે કે નહીં

મિત્રો આપણા માંથી બધા લોકો એ વાત જાણતા હશે કે માણસના જીવનમાં જે પણ કંઈ ઉતાર-ચડાવ આવી રહ્યા હોય છે તે બધા મુખ્યત્વે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માન્યતા મુખ્ય ગ્રહો ની સ્થિતિ પ્રમાણે આવતા હોય છે. એટલા માટે જ આપણે માણસ આપણા ભવિષ્યને લઈને ઘણી વખત ઉત્સુક રહેતા હોઈએ છીએ. તો ઘણી વખત આપણને ડર પણ લાગતો હોય છે કે ભવિષ્યમાં શું થવાનું છે, પરંતુ જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે એક એવો આ સંયોગ બની રહ્યો છે જેના કારણે દસ વર્ષો સુધી કાલી માતાની વિશેષ કૃપા રહેવાની છે.

કન્યા રાશિના જાતકો ઉપર કાલી માતાની વિશેષ કૃપા રહેવાની છે. ઘણા વર્ષોથી તમારા કાર્યો અટકેલા હોય તો એ પૂરા થઈ શકે છે. આ લોકોને વાહન ચલાવતી સમયે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. પ્રેમ ની બાબતમાં આ લોકોએ ઉતાવળ કરવી નહીં કારણકે આ બાબતમાં કાલી માતાની વિશેષ કૃપા તમારા ઉપર રહેવાની છે. જણાવી દઈએ કે યાત્રાના યોગ પણ બની રહ્યા છે જે તમારા માટે ઘણા લાભદાયી સાબિત થઇ શકે છે. પરિવારમાં દરેક લોકો નો ભરપૂર સહયોગ મળશે. આ સિવાય તમે તમારા પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી શકો છો અને એ પ્રયત્નોમાં તમને સફળતા પણ મળી શકે છે.

જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો ઉપર પણ કાલી માતાની વિશેષ કૃપા રહેવાની છે. આ મહાસંયોગ ના કારણે તમારા રોજિંદા કાર્યમાં પણ તમને અપાર સફળતા મળી શકે છે તેમ જ તમારું મન સુખ અને શાંત રહેશે. તમે તમારા કાર્યમાં પહેલા કરતાં પણ વધુ ઝડપથી આગળ વધી શકો છો. તમને તમારા વડીલોનો સૌથી અધિક સાથ રહેશે. જો કે તમારા પરિવારના વડીલો તેમજ તમારી વચ્ચે વૈચારિક મતભેદ ઉત્પન્ન થઇ શકે છે જેનું સમાધાન પણ લાવી શકાય. વેપાર-ધંધાના ક્ષેત્રે માં તમારી નવી સફળતા તેમ જ નવી ઓળખાણ પણ ઊભી થઈ શકે. જો તમે પહેલાથી પ્રેમસંબંધમાં જોડાયેલા હોય તો તમને આ પ્રેમ મજબૂત થવાના યોગ બની રહ્યા છે તેમજ આવા લોકોનો પ્રેમ લગ્ન પણ થઈ શકે છે. સમાજમાં માન-સન્માન થવાથી તમને નોકરીમાં નવા અવસર પણ મળી શકે તેમ જ આકસ્મિક ધનલાભ પણ થવાના યોગ બની રહ્યા છે.

સિંહ રાશિના લોકો ઉપર આ મહાસયોગથી કાલી માતાની વિશેષ કૃપા રહેવાની છે જેનાથી તમારી આર્થિક પરિસ્થિતિમાં ઘણો સુધારો આવશે તેમ જ તમારી માનસિક સ્થિતિ પ્રસન્ન રહેવાની છે. કાલીમાતા તમારા જીવનમાં તમને સફળતાના નવા માર્ગો ખુલશે તેમજ તમારા બધા દુઃખ નું નિવારણ થઈ જવાના યોગ છે. સાચા મનથી કાલી માતાનું સ્મરણ કરવાથી તમારી ઘણી ખરી મુશ્કેલીઓ ચાલી જશે. જો તમે ભણી રહ્યા હોય તો ઘણી સફળતા તેમજ ઘણી પ્રગતિ થશે વેપાર-ધંધા સાથે જોડાયેલા હોય તો તમને મોટી ખુશખબરી પણ મળી શકે છે. અને તમને એવી પણ ખુશી મળી શકે છે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય.

મકર રાશિના લોકો ઉપર પણ કાલી માતાની વિશેષ કૃપા રહેવાની છે, દસ વર્ષ પછી આવો મહા સંયોગ બની રહ્યો છે જેમાં મકર રાશિના લોકોને ઘણી બધી ખુશીઓ મળવાની છે. તમારું બધું જ ધ્યાન તમારા વેપાર ધંધા અથવા કામ પર રાખવું તો જ સફળતા તમારા કદમ ચૂમશે અને પરિવાર તેમજ વડીલો સાથે પ્રેમ તેમજ સન્માનથી રહેવું. કોઈ મિત્ર ની સહાયતા થી તમારી પાસે સારા સમાચાર પણ મળી શકે છે. જો તમે વિદ્યાર્થી હોય તો કાલી માતાની કૃપાથી આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે અને આ રાશિના લોકોએ ગુરુનું સન્માન પણ કરવું જોઈએ. કાલી માતાનું સ્મરણ કરવાથી તમારા જીવનમાં આવનારી ઘણી બધી મુશ્કેલીઓ નો છુટકારો મળી જશે.. ધનલાભ થવાના પણ યોગ છે.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team