નાની ઉંમરમાં આવી ચુકી છે કોન બનેગા કરોડપતી માં સીમ્બા ની આ હીરોઈન, જુઓ વીડીયો

સારા અલી ખાન, એટલે કે સૈફ અલી ખાન ની પુત્રી જે હાલમાં ઘણી લોકપ્રિય બની ચૂકી છે. કારણ છે તેની ફિલ્મ, જી હા તેને એક નહિ પરંતુ બે ફિલ્મો કરી છે અને હાલમાં પણ તે ફિલ્મ માટે કામ કરી રહી છે.

જણાવી દઈએ કે તેની ફિલ્મ સિમ્બા અને કેદારનાથ બંને બોક્સ ઓફિસ ઉપર સારું પ્રદર્શન કરી શકી છે. જેના કારણે અભિનેત્રીને ઘણી લોકપ્રિયતા મળી છે, પરંતુ જો તેના નાનપણની વાત કરીએ તો તે નાનપણમાં ખૂબ જ મસ્તીખોર હતી અને હાલ કરતા અલગ દેખાતી હતી. આની પહેલા પણ તે નાનપણના વીડીયો વાયરલ થયા હતા, અને હાલમાં જ તેનો નાનપણ નો વિડીયો વાયરલ થયો હતો જેમાં તે અમિતાભ બચ્ચનના show માં હાજર હતી ત્યારે તેના રિએક્શન નો વિડીયો વાયરલ થયો હતો.

સૈફ અલી ખાન પોતાની પુત્રી સાથે આ શોમાં ગયા હતા. જેમાં હોટસીટ ઉપર સૈફ અલી ખાન અને પ્રીતિ ઝિન્ટા નજરે પડ્યા હતા. આ વીડિયો ખૂબ જૂનો હોવાથી સારા અલી ખાન ત્યારે નાની દેખાતી હતી, અને એટલું જ નહીં તે cute પણ ખૂબ જ દેખાતી હતી.

જ્યારે અમિતાભ બચ્ચને આ વીડિયોમાં સારા અલી ખાનને આદાબ કરવાનું કહ્યું ત્યારે તેને પોતાની સ્ટાઇલથી આદાબ કર્યું હતું, અને આ રિએક્શન ઈન્ટરનેટ ઉપર ફરી પાછું વાઇરલ થયું હતું. એવામાં આ વીડિયો ઇન્ટરનેટ ઉપર ખૂબ જોવાઈ રહ્યો છે.

તમે પણ જુઓ વિડિયો

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team