શુક્ર નો મકર રાશિ માં પ્રવેશ, આ રાશિઓ થશે ધનવર્ષા, જાણો તમારી રાશિ માટે પરિણામ

શુક્ર એ એક એવો ગ્રહ છે જેને શાઈનીંગ સ્ટાર કહેવામાં આવે છે. શું કામ કારણ કે જો કોઈ પણ લોકોની કુંડળી માં આ ગ્રહ શુભ હોય તો તે જાતક નું વ્યક્તિત્વ ચમકીલું બનાવી દે છે. તે વ્યક્તિ પોતાના જીવનમાં એક નવી ઓળખાણ ઉભી કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર નું રાશિ પરિવર્તન દરેક રાશિ ના વ્યક્તિ માટે ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ચાલો જાણીએ મકર રાશિમાં પ્રવેશ કરવાથી બધી રાશિઓ પર શું પ્રભાવ પડશે. જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં શુક્રનો મકરરાશિમાં પ્રવેશ થઇ ચૂક્યો છે.

મેષ રાશિના લોકો માટે આ ગોચર ના કારણે શારીરિક કષ્ટ થઈ શકે છે. આર્થિક હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું તેમજ માનસિક ચિંતા તણાવ વગેરે થઇ શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં પણ રોક આવી શકે છે, પરીવાર સાથે મતભેદ પણ ન થાય તેની કાળજી રાખવી.

મિથુન રાશિ પર આ ગોચર થી આર્થિક લાભ થશે, આર્થિક લાભ ના અવસર પ્રાપ્ત થશે. સગા-સંબંધીઓ થી તમને ભરપુર લાભ પ્રાપ્ત થશૅ, આ દરમ્યાન તમારા પાસે નવા વેપાર ધંધા ના સ્ત્રોત પણ પ્રાપ્ત થઈ શકે.

કર્ક રાશિ માટે પણ આ ગોચર થી થોડા ખરાબ પરિણામ આવી શકે. પરિવાર સાથે ક્રોધ ન દાખવવો. વ્યર્થ ખર્ચો ટાળવો. ધન હાનિ ન થાય તેની કાળજી રાખવી.

સિંહ રાશિ માટે આ ગોચર માં કાળજી રાખવાની જરુર છે. તમારા શત્રુઓથી ચેતીને રહેવું. કાર્યક્ષેત્ર માં વિઘ્ન આવી શકે તેમજ જીવનસાથી સાથે મતભેદ ન થાય તેની કાળજી રાખવી.

કન્યા રાશિ ના લોકોને આ ગોચર દરમ્યાન આર્થિક લાભ થશે, સનમાન માં વ્રૂધ્ધિ થશે અને શત્રુઓ હાર માનશે. પરિક્ષા ઓની તૈયારીમાં સફળતા મળે. પ્રેમ અને સંબંધો સફળ રહેશે.

તૂલા રાશિ ના લોકોને આ ગોચર દરમ્યાન બધી મનોકામનાઓ પુરી થશે. તેમજ આર્થિક લાભ ના ઘણા અવસર પ્રાપ્ત થશે. સંપત્તિ મળવાના યોગ બની શકે. જીવનસાથી પ્રત્યેથી સહયોગ મળશે.

વૃશ્ચિક રાશિના લોકોને આ ગોચર દરમ્યાન ધનલાભ પણ થશે અને દરેક કાર્ય માં સફળતા પણ મળશે. ભાગ્યોદય થઈ શકે. પ્રતિષ્ઠા માં વ્રૂધ્ધિ થાય. જીવનસાથી તરફથી સહયોગ મળશે.

ધન રાશિ ના લોકોને પણ આ ગોચર થી લાભ થવાની સંભાવના છે. પરિક્ષાઓ માં સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાદ્યયન માં રુચિ બની રહેશે. શત્રુ પરાસ્ત થઈ શકે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

મકર રાશિના લોકો માટે આ ગોચર ના કારણે વેપાર ધંધામાં લાભ ની શક્યતા છે. દરેક કાર્ય માં સફળતા અને લાભ મળી શકે. વિદ્યાર્થી વર્ગ નું અદ્ય્યન માં મન બન્યુ રહે.

કુંભ રાશિ ના લોકો માટે આ ગોચર થી તમને તમારા મિત્રો તરફથી લાભ મળી શકે. ભોગ-વિલાસ ની સામગ્રીઓ વસાવી શકાય તેવા યોગ બની શકે. સંબંધિઓ થી પણ લાભ મળી શકે.

મિન રાશિ ના લોકો માટે આ ગોચર થી તમને સંપત્તિ પ્રાપ્તિ ના યોગ બની શકે. વાહન સુખ પણ મેળવી શકો. આર્થિક લાભ ની સાથે દરેક કાર્યો માં સફળતા પણ મળી શકે. જીવનસાથી પ્રત્યેથી સહયોગ પણ મળશે.

Read more

પિતાના ૬૦મા જન્મદિવસે દીકરાએ ૫૦ હજારની ઘડિયાળ ગિફ્ટ કરી, પણ થોડા દિવસ પછી પિતાને ફરી જૂની ઘડિયાળ પહેરેલા જોઈને દીકરાએ...

વલ્લભભાઈના હાથમાં રહેલી સોય બહુ ધીમેથી હલતી હતી. તેમના ચશ્માના કાચ જાડા હતા. તેઓ ફાટેલા શર્ટના બટન ટાંકવા માટે મથી રહ્યા હતા. રૂમમાં સાવ શાંતિ હતી. માત્

By Just Gujju Things Team

ચાના માત્ર સાત રૂપિયા ચૂકવવાના પૈસા નહોતા એટલે યુવક નીચું જોઈને ઊભો રહ્યો, ત્યારે કિટલીવાળા કાકાએ જે કર્યું તે...

હર્ષદના હાથમાં રહેલી પાતળી સોય વારંવાર લપસી જતી હતી. તેના જૂના શર્ટનું છેલ્લું બટન તૂટી ગયું હતું અને તે તેને સાંધવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ઓરડામાં પંખા

By Just Gujju Things Team

પૌત્રે દાદાજીને આજના જમાનાનો નવો સ્માર્ટફોન ગિફ્ટ કર્યો, પણ ત્રીજા દિવસે દાદાજીએ ફોન બાજુ પર મૂકીને જે કહ્યું તે...

મગનકાકાના ધ્રૂજતા હાથમાં પિત્તળની એક જૂની નાની ડબ્બી હતી. તેમણે ખૂબ જ સાવચેતીથી તેમાંથી સોપારીનો એક મોટો ટુકડો કાઢ્યો અને જૂના લોખંડના સૂ

By Just Gujju Things Team

મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળતાં જ દીકરો મમ્મીને પ્લેનની બિઝનેસ ક્લાસમાં દુબઈ લઈ ગયો, પણ પ્લેનમાં બેઠા પછી માતાએ જે કહ્યું તે...

મનસુખે સીટબેલ્ટના લોખંડી બકલને જોરથી ખેંચ્યું. સુમિત્રાના હાથ તેની સાડીના છેડાને મજબૂતીથી પકડી રાખતા હતા. પ્લેનની અંદરની ઠંડી હવા તેના ગળાને સ્

By Just Gujju Things Team