તમારી આજુબાજુ આ બાબતો નજરે પડે તો, જલ્દી ધનવાન બનવાના હોઈ શકે છે આ સંકેત

આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે કોઈપણ વ્યક્તિને પોતાના જીવનમાં સારો કે ખરાબ સમય ચાલુ થવાનો હોય ત્યારે સંકેત મળતા રહે છે. અને આ વાતને શાસ્ત્રોમાં પણ કહેવામાં આવે છે. પરંતુ ઘણી વખત આપણે જાણકારીના અભાવે સમજી નથી શકતા કે ક્યા સંકેતો હોય છે. દરેક લોકોના જીવનમાં ધનવાન બનવાનું સપનું હોય છે, પરંતુ અમુક લોકો બને છે તો અમુક લોકો ના સપના પૂરા થઈ શકતા નથી. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમુક થોડા સંકેતો ને જોઈને વ્યક્તિને ધનવાન થવાનો સંકેત પણ મળે છે. અને આવા સંકેતો અને જ્યોતિષશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે.

આમાં ઘણા સંકેતો નો સમાવેશ થાય છે, ચાલો જાણી કયા છે આ સંકેત અને કઈ રીતે તમને ખબર પડી શકે છે કે તમે ધનવાન થવાના છો.

જો તમે ક્યારેય કામ માટે બહાર જઈ રહ્યા હો અને તમને રસ્તામાં કોઈપણ કૂતરો નજરે ચડે કે.જે પોતાના મોઢા માં કંઈક ખાવાનું લઈને જઈ રહ્યો હોય અથવા રોટલી લઈને જઈ રહ્યો હોય તો આ જોવું એ પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે આવી રીતના કૂતરો જોઈ લો તો તમને ધનલાભ ક્યાંકથી થવાનો હોય તેના સંકેત છે.

એવી જ રીતે ઘણા સંકેતો બીજા પણ જોવા મળે છે ચાલો જાણીએ તેના વિશે

જો તમે ઘરેથી ક્યાંય બહાર જતા વખતે શેરડી દેખાય જાય તો આને પણ શુભ માનવામાં આવે છે. અને આ એક તમારી માટે ધન વૃદ્ધિ નો સંકેત હોઈ શકે છે.

જો તમને સવારે ઉઠતાવેંત શંખ નો અવાજ સંભળાય અથવા સાંજે ક્યારે જતી વખતે કે ક્યાંયથી પણ આવતી વખતે શંખ નો અવાજ સંભળાય તો સમજી લો કે આ તમારા માટે એક સંકેત હોઈ શકે છે જેનાથી તમારા નસીબ ના ઘણા દરવાજો ખૂલી જાય છે.

આ સિવાય જો તમને ઘણી વખત સવારે બહાર નીકળતી વખતે કોઈ પણ માણસ સાફ કરતા જણાય એટલે કે કચરો સાફ કરી રહ્યો હોય તેમ દેખાય તો સમજી લેવું કે આ એક સંકેત હોઈ શકે છે કે તમે અમીર બનવાના છો. અને જો આવા સંકેત રોજ દેખાય તો તેનો મતલબ ખૂબ જલ્દી અમીર બનવા નો પણ હોઈ શકે છે. જેના કારણે તમને કદાચ આકસ્મિક ધનલાભ પણ થઇ શકે.

એવી રીતના મા લક્ષ્મીનું વાહન એટલે કે ઘુવડ પણ તમને જ્યારે પણ ઘરે થી બહાર નીકળો ત્યારે દેખાય તો આને પણ ખૂબ શુભ માનવામાં આવે છે અને આ પણ એક સંકેત હોઈ શકે છે કે તમારા જીવનમાં ધન વૃદ્ધિ થઇ શકે છે.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team