આ 4 રાશિઓના પાર્ટનર હોય છે ખુબ કંજૂસ, જાણો

પૈસા એ એવી વસ્તુ છે જેને કારણે ઘણી વખત સંબંધ પર અસર પડતી હોય છે. પૈસા નો હિસાબ રાખીને ખર્ચો કરવો તે ખુબ સારી બાબત છે, પરંતુ જ્યારે સંબંધ વચ્ચે હોય ત્યારે પૈસાથી વધારે મહત્વ સંબંધ ને આપવું જોઈએ એ પણ જરૂરી છે. કારણ કે બચત કરવી તે સારી બાબત છે પરંતુ જરૂરિયાત કરતા વધારે બચત પણ આપણને કંજૂસ બનાવી દે છે. અને એમ પણ ગુજરાત ના લોકોની છાપ ઘણી જગ્યાએ પૈસા ની બચત માં માનનારી પ્રજાની છે. અને એ સારી બાબત પણ છે. પરંતુ અમુક હદ થી વધારે બચત કરીએ તો કંજૂસ બનતા જઈએ છીએ.

પૈસા થી જ બધું નથી એવું ઘણા લોકો માનતા હોય છે જ્યારે ઘણા લોકો પૈસા ને જ અહેમિયત આપતા હોય છે, પરંતુ જણાવી દઈએ કે પૈસાની જરૂર હોય અને ખર્ચીએ તે બરાબર છે જ્યારે બિનજરૂરી ખર્ચ ને પૈસાનો વ્યય જ કહી શકાય.

આજે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અમે રાશિઓ વિશે જણાવવાના છીએ જે માનવામાં આવે છે કે તેઓ કંજૂસ હોય છે અને ઘણી વખત પોતાના પાર્ટનર પ્રત્યે કંજુસી પણ દાખવતા હોય છે.

મેષ રાશિ ના લોકો શો ઓફ કરવા ખર્ચો કરવામાં જરા પણ માનતા હોતા નથી, આ રાશિના લોકો પોતાના પાર્ટનર ને ખુબ પ્રેમ તો કરતાં હોય છે પરંતુ ઘણી વખત તેઓ વધુ ખર્ચ કરવામાં માનતા નથી.

કર્ક રાશિ ના લોકો પણ પોતાના પાર્ટનર પ્રત્યે લાગણીશીલ હોય છે પરંતુ પૈસાને લઈને તેઓ થોડા કંજૂસ પણ હોઈ શકે છે. ઘણી વખત તેઓ પોતાના પાર્ટનર ને પણ પૈસાની બચત વિશે સમજાવતા હોય છે. અને આવા લોકો પૈસાની બચત માં તો માને જ છે પરંતુ ક્યારેક તેઓ કંજૂસ ની જેમ વર્તે છે.

એવી જ રીતના પોતાના પાર્ટનર ને ખુબ કેરીંગ સ્વભાવ થી વર્તવાવાળા વૃશ્ચિક રાશિ ના લોકો પણ પૈસાની બાબત માં ઘણી વખત સમજ ની બહાર હોય છે. આથી આવા રાશિના લોકો પોતાના પાર્ટનરની સાથે ખુબ કેરિંગ તો હોય છે પરંતુ ઘણી વખત તેઓ બિનજરૂરી ખર્ચ માં જરા પણ માનતા નથી, અને આવા લોકો ના શોખ પણ ખુબ ઊંચા હોતા નથી જેથી કે પૈસાનો વ્યય થાય. અને ઘણી વખત તેઓ પાર્ટનર ને પણ પૈસા બચાવવા વિશે સમજાવતા હોય છે.

જ્યોતિષ શાસ્ત્ર ની આ માન્યતાઓ સાથે તમે સહમત છો કે કેમ તે કમેન્ટ કરી જણાવજો...

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team