અમરસિંહના અવસાન ઉપર પરેશાન થયેલા બિગ બીએ ટ્વીટર પર આવી પ્રતિક્રિયા આપી, તેને ટ્વીટ થઈ વાયરલ

ભારતની રાજનીતિ નો જાણીતો ચહેરો અને રાજ્યસભાના સાંસદ અમરસિંહનો 64 વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તેઓને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી હતી.

જણાવી દઈએ કે સિંગાપુરની હોસ્પિટલમાં અમરસિંહ તેઓના અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેનો ઈલાજ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો. આવામાં બોલિવૂડના બીગ બી એ સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી, હકીકતમાં અમિતાભ બચ્ચન એક માથું ઝુકાવી તસવીર શેર કરી હતી અને આ તસવીર ની સૌથી મોટી વાત તો એ છે કે આ તસવીરને શેર કરતી વખતે તેઓએ કોઈ પણ શબ્દ નો ઉપયોગ કર્યો ન હતો, બોલિવૂડના મહાનાયક ની આ ટ્વિટ થોડા સમયમાં વાયરલ થઈ ગઈ હતી.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team