સુશાંત સિંહ ના કેસમાં ઘરના સ્વીપરે ખોલ્યા ઘણા રહસ્યો…

બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના મૃત્યુ નું રહસ્ય હજુ અકબંધ હોય તેવું લાગી રહ્યું છે, આ રહસ્ય ઉજવવામાં પટના પોલીસ ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ શનિવારે ઘટનાસ્થળ પર પહોંચી હતી, અને તેને ત્યાં જઈને ઘટનાને recreation કર્યું હતું. જણાવી દઈએ કે સિંહને creation એ વૈજ્ઞાનિક તરીકાથી અનુસંધાન કરવા ની એક પ્રક્રિયા છે.

અમુક મીડિયા રિપોર્ટની માનવામાં આવે તો બધા ઓફિસરો ઝીણવટપૂર્વક જોઈ રહ્યા હતા કે જે રૂમમાં સુશાંત સિંહ નો મૃતદેહ મળી આવ્યો શું તે રૂમમાં કોઈ આત્મહત્યા કરી શકે છે કે કેમ? આ સંપૂર્ણ પ્રક્રિયા દરમ્યાન સુશાંત ના થોડા કર્મચારીઓ પણ મોજૂદ હતાં.

જોકે ઘટનાના ઘણા દિવસ થઇ ચૂક્યા છે એટલા માટે સુશાંત ના રૂમમાં અથવા આખા ઘરમાં કોઈ એવું સાક્ષી નથી મળ્યું જેનો સંબંધ આ પ્રકરણથી હોય.

પોલીસની ટીમે ઘરના સ્વીપર સાથે પણ પૂછપરછ કરી હતી. તેણે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે રિયા મેડમ ની પરમીશન વગર કોઈ ઘરમાં ન આવી શકતું. મેડમ જ નક્કી કરતી હતી કે સુશાંત ના રૂમ ને સાફ કરવો છે કે નહીં, ખાસ કરીને રૂમમાં કોઈ પણ બહારના કર્મચારીને જવા દેવામાં આવતા હતા નહીં. અને એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેઓ પોતે જ પોતાના કર્મચારીઓ સાથે ન મળી શકતા.

તદુપરાંત ફિલ્મ નિર્દેશક નો પણ એસઆઈટી એ સ્ટેટમેન્ટ લીધું હતું. જણાવી દઈએ કે ફિલ્મ નિર્દેશક rumi jaffery નું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું, જણાવી દઈએ કે lockdown પછી સુશાંત સિંહ રાજપૂત અને રિયા બંને નિર્દેશકની ફિલ્મમાં કામ કરવાના હતા. અને આ બાબતની વાત તેઓને માર્ચમાં જ થઈ હતી. તદુપરાંત આ ફિલ્મ તે સુશાંત અને રિયા ની બન્નેની પહેલી એવી ફિલ્મ હતી જેમાં તેઓ સાથે નજરે આવવાના હતા. નિર્દેશકે જણાવ્યું હતું કે જ્યારે પણ lockdown આગળ વધતું હતું ત્યારે સુશાંત થોડા અપસેટ થઈ જતા હતા.

આ સિવાય ડીજીપી દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ની મૃત્યુના મામલાનો સંપૂર્ણ સત્ય બિહાર પોલીસ સામે લાવશે. ડીજીપી ગુપ્તેશ્વર પાંડે એ જણાવ્યું હતું કે તે લોકો રહસ્ય પરથી પડદો ઉઠાવી ને રહેશે, બિહાર પોલીસની ટીમ મુંબઈમાં કેમ કરીને રહે છે અને આખા સમગ્ર મામલાની તપાસમાં જોડાયેલી છે. જોકે તેઓ એમ પણ કહ્યું હતું કે બિહાર પોલીસની ટીમ ને મુંબઈ પોલીસે શરૂઆતમાં અપેક્ષિત સહયોગ આપ્યો ન હતો પરંતુ પટનાના ઉચ્ચ પોલીસ અધિક્ષક દ્વારા ત્યાં વાત કરવામાં આવી પછી સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાસન મુંબઈ પોલીસે આપ્યું છે.

Read more

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team