મેકઅપ વગર સામાન્ય માણસ જેવી દેખાય છે બોલિવૂડની આ અભિનેત્રીઓ, જુઓ ફોટા

બોલીવુડ માં અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો એક થી એક તો એવી અભિનેત્રીઓ બોલિવૂડમાં હાજર છે. અને તેના કરોડો લોકો ચાહકો પણ છે, ઘણા લોકો અભિનેત્રીઓ જેવું બનવાની કોશિશ કરતા હોય છે અથવા તો તેના જેવું દેખાવાની કોશિશ કરતા હોય છે. પરંતુ હકીકત તો એ છે કે મોટાભાગની અભિનેત્રીઓ મેકઅપને કારણે આટલી ખૂબસૂરત દેખાતી હોય છે, વગર મેકઅપ એ આ અભીનેત્રીઓ સામાન્ય માણસ જેવી લાગે છે. ચાલો જાણીએ આવી અભિનેત્રીઓ વિશે

જાનવી કપૂર

શ્રીદેવી બોની કપૂર ની દીકરી જાનવી એ ગયા વર્ષે જ બોલિવૂડમાં ફિલ્મ ઝડપથી પોતાની કારકીર્દીની શરૂઆત કરી હતી, અને તેની શરૂઆત ઘણી સારી રહી છે કારણકે તેના ફિલ્મને ઘણો સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. જણાવી દઈએ કે વગર મેકઅપ કર્યે જાનવી પણ એક સામાન્ય માણસ જેવી જ દેખાય છે, અને તે વગર મેકઅપે પણ ખૂબ જ સુંદર લાગે છે.

દીપિકા પાદુકોણ

ગત વર્ષે રણવીર સાથે લગ્ન કરનારી દીપિકા પાદુકોણ આજે ફિલ્મ જગતની ટોચની અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે. જણાવી દઇએ કે બોલિવૂડમાં કદમ રાખતા પહેલા તે ખૂબ જ સામાન્ય દેખાતી હતી. અને ફિલ્મોમાં કામ કર્યા પછી તેના લુકમાં પણ ઘણો ફેરફાર થયો છે.

સોનમ કપૂર

અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર એ પણ બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, અને તે બોલિવૂડના ટોચના અભિનેતા ની દીકરી હોવા છતાં વગર મેકઅપ કર્યે તે એક સામાન્ય માણસ જેવી જ દેખાય છે.

બિપાશા બાસુ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં બિપાશા બાસુ પણ અજાણ્યું નામ નથી, તેને પણ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરેલું છે. અને આ અભિનેત્રી પણ મેકઅપ વગર એક સામાન્ય માણસ જેવી દેખાય છે અને તેનો ચહેરો થોડો બદલાયેલો પણ નજરે આવે છે.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team