સાઉથના આ 4 ખૂંખાર વિલનના દીકરાઓને બહુ ઓછા લોકો જાણે છે,જુઓ ફોટા

આજે પણ અમુક ફિલ્મો એવી આવે છે જેમાં હીરો ને જેટલું મહત્વ આપવામાં આવે છે તેટલું જ મહત્વ વિલનને અપાય છે તો તેના ચાહકોમાં હીરો કરતાં પણ ઘણી વખત વિલન વધુ લોકપ્રિય થતો હોય છે. જેમકે પહેલાના જમાનાની વાત કરવામાં આવે તો ફિલ્મના પોસ્ટરમાં પણ વિલન નો ઉલ્લેખ કરવામાં આવતો અને એના કારણે જ માણસો ફિલ્મ જોવા પણ જતાં, એક સમય એવો પણ હતો જ્યારે કોમેડિયન ખૂબ જ ચાલતા. પરંતુ સાઉથમાં આજે પણ અમુક ફિલ્મોમાં વિલનનો રોલ કરનારા અભિનેતાઓ લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. આવા જ ચાર ખૂંખાર અભિનેતાઓ કે જેને વિલનના રોલ કરીને લોકોના દિલમાં જગ્યા મેળવી છે, તેઓ ના દિકરા વિશે આજે જણાવવાના છીએ.

સત્ય રાજ

કદાચ તમે આ વિલનને સત્ય રાજ ના નામથી ન જાણી શકો, પરંતુ માત્ર બાહુબલીના કટપ્પા આટલું યાદ કરાવવાથી દરેકના લોકોના મનમાં તેની છબી તૈયાર થઈ જાય. જણાવી દઈએ કે આ અભિનેતા ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે અને તે સાઉથમાં પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. બોલિવૂડમાં તેની પહેલી ફિલ્મની વાત કરીએ તો તેને શાહરૂખ ખાન સાથે ફિલ્મ ચેન્નાઇ એક્સપ્રેસમાં દીપિકાના પિતા તરીકે કામ કર્યું હતું. આ વિલન ના દીકરા નું નામ સીબીરાજ છે.

આશિષ વિદ્યાર્થી

આશિષ વિદ્યાર્થી હિન્દી સિનેમા ની સાથે સાથે સાઉથમાં પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને ખૂબ જ અવનવા વિલન ના રોલ નિભાવ્યા છે. આ અભિનેતા લગભગ 30થી પણ વધુ વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. અને મહત્વની એ વાત છે કે તેને માત્ર હિન્દી કે સાઉથની નહીં પરંતુ ૧૧ જેટલી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. આ વિલનનો પણ એક પુત્ર છે જેનું નામ અર્થ વિદ્યાર્થી છે.

મુકેશ ઋષિ

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts