સ્વર્ગીય અટલજી પ્રમાણે આવું હોવું જોઈએ ઘરનું વાસ્તુ

આ સ્વર્ગીય અટલજીએ લખેલી કવિતા નું ગુજરાતીમાં અનુવાદ કરેલ છે. આથી પ્રાસ ન મળે તો પણ છેલ્લે સુધી વાંચજો... ઘણું જાણવાનું છે!

ઘર ચાહે ગમે તેવું હોય, પણ તેના એક ખૂણામાં ખુલીને હસવાની જગ્યા રાખજો.

સૂરજ કેટલો પણ દૂર હોય એને ઘરમાં આવવાનો રસ્તો આપજો…

ક્યારેક-ક્યારેક અગાસી પર જઈને તારા ગણજો…

બની શકે તો હાથ લંબાવીને ચંદ્રને અડકવાની કોશિશ કરજો…

જો લોકો સાથે મળવાનું હોય તો ઘર પાસે પાડોશી જરૂર રાખજો...

ભીંજાવા દેજો વરસાદમાં, ઉછળકૂદ પણ કરી લેજો...

બની શકે તો બાળકોને, એક કાગળની હોડી પણ ચલ આવવા દેજો…

એક પતંગ આસમાનમાં ઉડાવજો, બની શકે તો એક નાનો પેચ પણ લડજો…

ઘરની સામે જ રાખજો એક ઝાડ, એની પર બેસેલા પંખીઓની વાતો અવશ્ય સાંભળજો…

ઘર ચાહે ગમે તેવું હોય, તેના એક ખૂણામાં ખુલીને હસવાની જગ્યા રાખજો...

ચાહે ગમે ત્યાંથી પસાર થાઓ, મીઠી એવી હલચલ મચાવી દો…

ઝિંદાદિલ રહો સાહેબ, આ ચેહરા પર ઉદાસી કેવી…

સમય તો વીતી જ રહ્યો છે, ઉંમરની કરી નાખો જેવી તેવી…

Read more

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team