લગ્નના દોઢ મહિના પછી દીપિકાએ કર્યો મોટો ખુલાસો, આટલા વર્ષ પહેલા જ બંને એ કરી લીધી હતી સગાઈ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાલ તો એકબીજા જોડે લગ્ન કરી લીધા છે પરંતુ તેઓ લગ્ન પહેલા પણ પોતાના અફેરને લઈને ઘણા ચર્ચામાં રહ્યા હતા. ખાસ કરીને 2016માં અફવાઓ આવી હતી કે આ બંને લોકોએ સગાઇ કરી લીધી છે પરંતુ આ અફવાઓને રણવીર કે દીપિકા બેમાંથી એક પણ લોકોએ હા કે ના જવાબ આપ્યો ન…