લોકપ્રિયતા માં માતા-પિતા ને પણ મુકી દિધા પાછળ તૈમુરે, એક ફોટો વેંચાય છે આટલા રુપિયામાં!
અભિનેત્રી કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અલી ખાન બોલિવુડના ક્યૂટ સ્ટાર કિડ્સમાંનો એક છે તે વાત બધા જાણે છે. તૈમુર ની ઉંમર 2 વર્ષ જેવી છે હમણાં જ તેનો બર્થ ડે આવી રહ્યો છે. તૈમુર હંમેશાં તેની ક્યુટનેસ ને લીધે તેમજ તેના નવા ફોટાઓને લઈને ચર્ચામાં હોય છે, પરંતુ આ વખતે…