ફરીથી વાળ ઉગાડવા માટે હેર ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂક્યા છે આ 5 સ્ટાર્સ, નંબર 3 જાણી ચોંકી જશો

બોલીવુડ ન્યુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં દરેક અભિનેતા નો લુક ફિલ્મ અનુસાર ફરતો રહે છે, પરંતુ ઘણા એવા એક્ટર્સ છે જેને પોતાના લોક માં ફેરફાર કરવા માટે સર્જરી કરાવી છે અથવા તો પોતાને વધુ જવાન દેખાડવા માટે ઘણી ટ્રીટમેન્ટ કરાવી છે. જોકે આને માત્ર અફવાઓ સામે આવતી હોય છે, કારણ કે લગભગ કોઈ અભિનેતા આ વાત ભણાવવાની કોશિશ કરે નહીં.

આજે આપણે એવા અભિનેતાઓ વિશે જણાવવાના છીએ જો એ કદાચ હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા હોવા જોઈએ, જે પ્રમાણે તેની તસવીરો જોવા મળે છે. ચાલો જાણીએ એવા અભિનેતા વિશે

શાહરુખ ખાન

બોલિવૂડમાં જેને કિંગ ખાન તરીકે ઓળખવામાં આવે છે તે શાહરુખ ખાન લાખો લોકોના દિલમાં વસે છે. પરંતુ મીડિયામાં ઘણા speculation થયા હતા જેમાં ઘણા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેઓએ હેર ટ્રાન્સપ્લાન્ટ પણ કરી હોઈ શકે.

સંજય દત્ત

થોડા વર્ષો પહેલા સંજય દત્ત ના વાળ ઓછા થયા હોય તેવો ફોટો સામે આવ્યો હતો, અને હમણાં ના ફોટા જોઈએ તો તેના વાળ બરાબર દેખાઈ રહ્યા હતા. આથી કહી શકાય કે સંજય દત્તે પણ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હોઈ શકે.

અમિતાભ બચ્ચન

બોલિવૂડના દિગ્ગજ કલાકાર માં જેનું નામ લેવામાં આવે છે તે અમિતાભ પણ ખૂબ જ ધનવાન અભિનેતા પણ છે, તેઓ તેના લુક માટે અવાર-નવાર ચર્ચામાં આવતા રહે છે. પરંતુ તેની સફેદ દાઢી કાયમ દરેક ફોટોમાં લગભગ જોવા મળે છે. સાથે સાથે અમુક ફોટામાં તેના ખૂબ જ ઓછા વાળ જોવા મળ્યા હતા, તો તાજેતરના ફોટામાં તેઓના વાળ ભરપૂર જોવા મળતા એવી પણ અફવાઓ આવી હતી કે અભિનેતાએ સર્જરી કરાવી છે અથવા તેઓ વિગ પહેરે છે.

સલમાન ખાન

સલમાન ખાન પણ અત્યાર સુધીમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચુક્યા છે, અને અમૂક વેબસાઈટ ના રિપોર્ટ અનુસાર તો એકથી વધુ વખત પણ આ સર્જરી થઈ ચૂકી છે. પરંતુ તેઓના બંને ફોટામાં તફાવત નજર આવે છે.

કપિલ શર્મા

ઇન્ડિયાના ટોચના કોમેડિયન માં જેનું નામ લેવામાં આવે છે તે કપિલ શર્મા પણ પહેલા અલગ દેખાતા હતા, અને તેના વાળ પણ ઓછા દેખાતા હતા ત્યારે હાલની તસવીરોમાં તેઓ ના વાળ બિલકુલ સલામત જોવા મળે છે, આથી આ કોમેડિયન-અભિનેતાએ પણ હેર ટ્રાન્સપ્લાન્ટ ની ટ્રીટમેન્ટ કરાવી હોઈ શકે.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team