IPLના પાંચ ખેલાડીઓ દેખાય છે ખૂબ જ હેન્ડસમ, નંબર 3 પાછળ તો ઘણી છોકરીઓ છે પાગલ
દરેક સ્પોર્ટસના ખેલાડીઓ ની વાત કરીએ તો તે મોટા ભાગે તેની રમતોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં એવા પણ ખેલાડીઓ છે જે પોતાના સ્ટાઈલિશ લૂક અને પર્સનાલિટીને કારણે પણ ચર્ચામાં રહે છે અને તેના લાખો ચાહકો પણ છે. ચાલો જાણીએ ખેલાડીઓ વિશે…
1. કે એલ રાહુલ
કે એલ રાહુલ પોતાની સ્ટાઈલ અને લૂકને લઈને ઘણી વખત ચર્ચામાં રહે છે, અને તેના સોશિયલ મીડિયા પર પણ ઘણા ફેન ફોલોઈંગ છે. આ સ્ટાઇલિશ પ્લેયર ના ચાહકો પણ ઘણી સંખ્યામાં છે.
2. યુવરાજસિંહ
યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા સમયથી રમી રહ્યા છે, અને પોતાના લુક ને કારણે તેઓ દરેક વખતે ચર્ચામાં રહેતા હોય છે. તેના પણ ભારતભરમાં લાખોની સંખ્યા કરતાં પણ વધુ ચાહકો છે.
3. વિરાટ કોહલી