IPLના પાંચ ખેલાડીઓ દેખાય છે ખૂબ જ હેન્ડસમ, નંબર 3 પાછળ તો ઘણી છોકરીઓ છે પાગલ

દરેક સ્પોર્ટસના ખેલાડીઓ ની વાત કરીએ તો તે મોટા ભાગે તેની રમતોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં એવા પણ ખેલાડીઓ છે જે પોતાના સ્ટાઈલિશ લૂક અને પર્સનાલિટીને કારણે પણ ચર્ચામાં રહે છે અને તેના લાખો ચાહકો પણ છે. ચાલો જાણીએ ખેલાડીઓ વિશે...

  1. કે એલ રાહુલ

કે એલ રાહુલ પોતાની સ્ટાઈલ અને લૂકને લઈને ઘણી વખત ચર્ચામાં રહે છે, અને તેના સોશિયલ મીડિયા પર પણ ઘણા ફેન ફોલોઈંગ છે. આ સ્ટાઇલિશ પ્લેયર ના ચાહકો પણ ઘણી સંખ્યામાં છે.

  1. યુવરાજસિંહ

યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા સમયથી રમી રહ્યા છે, અને પોતાના લુક ને કારણે તેઓ દરેક વખતે ચર્ચામાં રહેતા હોય છે. તેના પણ ભારતભરમાં લાખોની સંખ્યા કરતાં પણ વધુ ચાહકો છે.

  1. વિરાટ કોહલી

વિરાટ કોહલી માત્ર ભારતભરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં રહેલા હેન્ડસમ ખેલાડીઓમાં એક માનવામાં આવે છે, અને પહેલા નો અને અત્યાર નો લુક જોતા તેના ફોટા અવારનવાર વાયરલ થતા રહે છે. તેના લગ્ન થયા પછી પણ ઘણી છોકરીઓ આ પ્લેયર ની પાછળ દીવાની છે.

  1. રિષભ પંત

ભારતના સ્ટાઇલિશ પ્લેયરમાં રિષભ પંત નું નામ પણ લેવું પડે, માત્ર થોડા જ વર્ષોમાં ભારતભરમાં પોતાનું અનોખું નામ પણ કમાઈ લીધું અને આ પ્લેયર કરોડો ચાહકો નું પણ દિલ જીતી લીધું છે. જણાવી દઈએ કે આ સ્ટાઇલિશ ક્રિકેટરના પણ ઘણા ચાહકો છે.

  1. હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી છે. અને આની ઉપર ગર્વ ની વાત એ પણ છે કે તેઓ ગુજરાતના છે. જણાવી દઈએ કે હાર્દિક પણ પોતાની હેર સ્ટાઇલ અને પર્સનાલિટીને કારણે ચર્ચામાં રહે છે, તેમજ તેના સોશિયલ મીડિયામાં પણ ઘણી સંખ્યામાં ચાહકો છે.

Read more

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team