જમ્મુ-કાશ્મીરમાં થયેલા IED વિસ્ફોટમાં ઉત્તરાખંડના મેજર શહીદ, ૧૮ દિવસ પછી થવાના હતા લગ્ન…
પરંતુ તે આવે તે પહેલાં જ આ દુખદ સમાચાર આવી ગયા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી એ પણ દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે હું ચિત્રેશ ના બલિદાનને નમન કરીને તેના પરિવારજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરું છું. સાથે ભરોસો આપું છું કે આ દુઃખદ ઘડીમાં આખો દેશ તેની બાજુમાં ઉભો છે.
આ અત્યંત દુખદ સમાચાર પછી રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત ઘણા લોકોએ તેની પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમજ દરેક લોકોએ તેના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અને આ દુઃખદ ઘડીમાં આખો દેશ તેની સાથે છે તેવી ખાતરી અપાવી હતી.
૧૮ દિવસ પછી જ તેના લગ્ન થવાના હતા, પરંતુ આ દુખદ સમાચાર આવવાથી આખો પરિવાર શોકમાં છે.