જોરૂના ગુલામ હોય છે આ અક્ષર ના નામવાળા પતિઓ

લગ્ન એ એવી વસ્તુ છે કે મોટાભાગના લોકોનું જીવન લગ્ન પછી બદલી જાય છે. અને દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે લગ્ન બાદ તેનું જીવન તેના પતિને સમર્પિત રહે, અને તે એવું પણ ઈચ્છે છે કે પતિ તેની દરેક વાત માને! જ્યારે અમુક સ્ત્રીઓ પોતાના પતિને ગમે તેમ કરીને પોતાની વાત મનાવવા મજબૂર કરી દે છે તો ઘણા પતિ પત્નીની દરેક ઈચ્છાને પૂરી કરતા હોય છે. અને આને મજાક તરીકે લોકો જોરૂના ગુલામ પણ કહેતા હોય છે. આજે અમે એવા નામ વાળા પતિઓ વિશે જણાવવાના છીએ જે કહેવાય છે કે જોરૂના ગુલામ હોય છે.

A નામ વાળા પતિ પોતાની પત્નીને સારી રીતે રાખવા માંગતા હોય છે. આથી તે પોતાના પત્નીની બધી ઈચ્છાઓ પૂરી કરે છે, દરેક બાબતો માને છે. તેમજ આવા લોકોને તેની પત્નીની સેવા કરવાનું ખૂબ પસંદ હોય છે. અને તે પત્નીને ક્યારેય તકલીફ પહોંચાડવા માગતા હોતા નથી. તેનો વધુ કાળજી થી ભરેલો સ્વભાવ તેને ગુલામ બનાવી દે છે.

જિદ્દી સ્વભાવ હોવા છતાં K અક્ષર વાળા લોકો તેની પત્નીના કંટ્રોલમાં રહેતા હોય છે, અને તે તેની પત્ની માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. લગ્ન પહેલા કદાચ આ નામ ના પુરુષો ઘણો રોબ જમાવતા હોય છે પરંતુ લગ્ન પછી તેનું બિહેવિયર એટલે કે તેનો સ્વભાવ જડમૂળથી બદલી જાય છે.

પોતાની પત્નીને ખુશ કરવા માટે R અક્ષર વાળા લોકો બનતી દરેક કોશિશ કરે છે. અને લગ્ન પછી આવા લોકો તેની પત્નીથી કોઈ કામ કરાવવા માંગતા હોતા નથી. લગ્ન પછી તેની પત્નીને કોઈપણ જાતની તકલીફ પડે તેવું તે ઇચ્છતા હોતા નથી. માટે જ રાત્રિના નોકરી ધંધા પરથી થાકીને આવ્યા બાદ પણ આવા લોકો તેની પત્ની માટે કંઈ ને કંઈ કામ કરતા હોય છે.

જો સમજદાર પતિઓની વાત કરીએ તો તે છે P નામવાળા લોકો. અને સાથે સાથે એટલે જ પોતાનું પરિણીત જીવન ઘણી સમજદારીથી અને મગજ થી ચલાવે છે. આવા લોકો તેની પત્નીની દરેક વાત માનતા હોય છે, જેના કારણે આવા લોકોને પણ લોકો જોરુ કા ગુલામ કહેતા હોય છે. કહેવાય છે કે આવા લોકો તેની પત્ની ના પ્રેમ માં પૂરી રીતે પાગલ હોય છે.

તમે આ વાત સાથે સહમત છો કે નહીં તે કમેન્ટમાં જણાવજો. આપણું પેજ લાઈક કરી ને ફોલો કરજો.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team