જ્યારે સૈફ અલી ખાનને બીજા સાથે કામ કરતી જોઈને ઇનસિક્યોર થઈ જતી હતી અમૃતા સિંઘ, એનું કારણ પોતે જ જણાવતા કહ્યું...

બોલીવુડમાં ઘણા એવા નામ છે જે દરેક લોકો ઓળખતા હશે એવું જ એક નામ ફિલ્મી દુનિયાની જાણીતી અભિનેત્રી અમૃતા સિંઘ નું છે જેને બેતાબ ફિલ્મ થી પોતાના કારકિર્દીમાં નવી ઊંચાઈઓ સર કરી હતી. જણાવી દઈએ કે આ અભિનેત્રીએ બોલિવૂડની ફિલ્મી દુનિયામાં ખુબ જ શાનદાર અભિનય કરીને લાખો ચાહકો પણ બનાવ્યા છે. તેનો અભિનય જ તેની ખાસ પહેચાન બની ચૂકી હતી. પરંતુ જણાવી દઈએ કે તેની કારકિર્દી માં જે રીતે સફળતા મળી પરંતુ તેના અંગત જીવનમાં થોડું સંઘર્ષ સહન કરવું પડ્યું હતું.

અભિનેત્રી અમૃતા સિંહ હમણાં બે દિવસ પહેલાં જ એટલે કે ૯ ફેબ્રુઆરીએ જન્મદિવસ હતો જણાવી દઈએ કે અભિનેત્રી અત્યારે 63 વર્ષની ઉંમરે પહોંચી ચૂકી છે. ૮૦ના દશકમાં આ અભિનેત્રી સફળ અભિનેત્રીઓના શ્રેણીમાં પોતાનું નામ સ્થિર કરી ચૂકી હતી. જણાવી દઈએ કે બેતાબ ફિલ્મ માં સની દેઓલ સાથે તે નજરે આવી હતી. અને પહેલી ફિલ્મથી જ તેને લોકપ્રિયતા મળી હતી અને તે તેના ચાહકો વચ્ચે ફેમસ થઈ ગઈ હતી.

On screen અમૃતા સિંહ સાથે સની દેઓલ ની જોડી તેમજ અનિલ કપૂર સાથે પણ સુપરહિટ રહી પરંતુ રિયલ લાઇફમાં અભિનેત્રીએ તેનાથી 12 વર્ષ નાના અભિનેતા સેફ અલી ખાન સાથે લગ્ન કર્યા આ બંને ૧૯૯૧માં લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્ન 13 વર્ષ સુધી ચાલ્યા ત્યાર પછી બંને વચ્ચે છુટાછેડા થઇ ગયા હતા.

લગ્ન પછી અમૃતા સિંઘ Rendezvous with Simi Garewal માં સૈફ અલી ખાન સાથે જોવા મળી હતી. આ ઇન્ટરવ્યુમાં અભિનેત્રીઓએ પોતાની પર્સનલ લાઈફ થી જોડાયેલ ઘણા સિક્રેટ ખોલ્યા હતા. અભિનેત્રી અત્યારે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા ત્યારે તેની ઉંમર ૩૩ વર્ષની હતી અને સૈફ અલી ખાન ૨૧ વર્ષના હતા. અમૃત અને બિકિની પહેરવી જરા પણ ગમતી ન હતી અને તે પોતાને ઘણી ઘરેલુ માનતી હતી. પરંતુ લગ્ન પછી તે ઘણી બદલાઈ ગઈ હતી આ વાતનો ઉલ્લેખ તેને ઇન્ટરવ્યૂમાં પણ કર્યો હતો.

અભિનેત્રીએ કહ્યું હતું કે હું ખૂબ જ બિન્દાસ અને ખોલીને બોલનારી અભિનેત્રી હતી. પરંતુ લગ્ન પછી તે બદલાઈ ગઈ હતી, તેને કહ્યું હતું કે એ મારી ઉંમર હતી હું મારી લાઈફ થી સંતુષ્ટ પણ હતી. પોતાની શરતો પર જીવન જીવતી હતી. હાલમાં પણ હું ઘણી મજબૂત, જેન્ટલ અને ધીમે ધીમે આગળ વધનાર છું. મને શરૂઆતથી જ બિકીની પહેરવી પસંદ નથી. હું થોડી બહેનજી ટાઈપ હતી. મને લાગતું કે મેં હંમેશા મારી જાતને પ્રોટેક્ટ કરીને રાખી છે. લોકો મારી પાસે આવતા તો તેઓ વાત કરતાં પહેલાં બે વખત વિચારતા હતા. અમૃતા અને સેફ ની વચ્ચે પણ નાના-મોટા ઝઘડાઓ થયા હતા. દરેક કપલની જેમ આ બંને પણ એકબીજા સાથે ઝગડતા પરંતુ બંને લોકો મજબૂતીથી સાથે આગળ વધતા.

સેફલીખાન જ્યારે બીજી અભિનેત્રીઓ સાથે કામ કરતા તો અમૃતા ક્યાંકને ક્યાંક insecure મહેસુસ કરતી. Simi Grewal ના આ ચેટ શોમાં અભિનેત્રીએ કહ્યું હતું કે હું ખોટું બોલીશ જો આ વાત માટે હું ન કહું. મને ઇનસિક્યોરિટી થતી હતી. અમારી બંનેની મુશ્કેલીઓ રહી છે. ઝઘડાઓ પણ થયા છે. મને લાગે છે કે એક સ્ત્રી માટે આ મહેસૂસ થવું એ સામાન્ય બાબત છે. ક્યારેક ને ક્યારેક એ ઇન સિક્યોર મહેસૂસ કરે છે જ્યારે તે પોતાના પતિ ને બીજી મહિલા સાથે કામ કરતાં જોવે છે. હું જાણો છો કે આનાથી પહેલા મને જીવનમાં આ સિવાય પણ ઘણી વસ્તુ માટે ખોટું લાગ્યું છે તો હું મારી જાતને મનાવી લેતી હતી. રડતી... ઝઘડતી... સામાન્ય વસ્તુઓ કરતી જે એક સ્ત્રી ઇચ્છતી હોય છે. ઘણી વખત એવું પણ લાગતું કે હું સૈફનું માથું પાન મારીને તોડી નાખું. આ વાત ઉપર સેફલીખાન એ મજાક કરતા કહ્યું હતું કે અમૃતા એની સાથે આવું કરી પણ ચૂકી છે.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team