મોટી સમસ્યાઓને ચપટી વગાડતા દૂર કરે છે આ નાની વસ્તુ
ઉધરસ, ખાટ્ટા ઓડકાર, એસિડિટી, તેમજ ગળા ના ઈંન્ફેક્શન માટે પણ આનો ઉપયોગ કરી શકાય છે. આના માટે તીખા, લીંબુનો રસ, અડધી ચમચી થી ઓછુ બ્લેક સોલ્ટ વગેરે ભેળવીને ગરમ પાણી સાથે પી લો.
જો બ્લડપ્રેશર ની સમસ્યા માં આનો ઉપયોગ કરવો હોય તો દિવસ માં ૨ વખત કાળી મરી સાથે ૨૦ કિસમિસ ના દાણા સાથે પીસીને તેનું સેવન કરી લો, આનાથી બ્લડપ્રેશર નાબુદ થઈ શકે છે.
૧-૨ ગ્રામ તીખાના પાવડર ને ગોળ માં ભેળવીને તેનું સેવન કરવાથી શરદી-તાવ થી રાહત મળે છે, અને તે ઠીક થઈ જાય છે. આ સિવાય જો વારંવાર છીક આવતી હોય અને માથામાં દુખાવો થતો હોય તો એવામાં પણ આ રાહત આપે છે.
ઘણા લોકો બદામ તેમજ ડ્રાયફુટ નું સેવન યાદશક્તિ સુધારવા માટે કરતા હોય છે, પરંતુ જણાવી દઈએ કે આના માટે કાળી મરી પણ કામમાં આવી શકે છે. સવારે કાળી મરીમાં માખણ અને સાકર ભેળવીને ખાવાથી યાદશક્તિ તેજ થાય છે.
માહિતીઓ સારી લાગે તો ઉપર રહેલ લાઈક બટન દબાવી આપજો, જેથી આપણા પેજ ને ફોલો કરી શકશૉ અને આવી માહિતીઓ તમને દરરોજ મળતી રહેશે. બધા સાથે શેર કરજો