ખૂબ સંસ્કારી અને સીધા હોય છે આ નામ વાળા છોકરાઓ, હંમેશા રાખે છે દરેક નું માન

ઘણી વખત આપણે નાના છોકરાઓને દરેક વસ્તુ વારંવાર શીખવતા હોઇએ છીએ કે જેથી કરીને મોટા થઈને તેઓ માં સારા સંસ્કાર આવે, અને દરેક મા-બાપ પોતાના છોકરાઓ માં નાનપણથી જ સારા સંસ્કારનું સિંચન કરવાનું શરૂ કરી દે છે. પરંતુ આજે અમે એવા છોકરાઓ વિશે વાત કરવાના છીએ જેનો નેચર જ શરીફ અને શાંત જેવો હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિ અનુસાર તમે કોઈપણ વ્યક્તિનું નેચર એટલે કે સ્વભાવ જણાવી શકો છો. તો આજે અમે થોડા એવા નામ વિશે વાત કરવાના છીએ જે પોતે સંસ્કારી હોય છે.

આમ તો દરેક લોકો ને પોતાના માતાપિતા પાસે થી દરેક બાબતે સાચી શિખામણ મળતી હોવાથી દરેક લોકો સંસ્કારી હોય છે, પરંતુ અમુક એવા પણ લોકો હોય છે જે પોતે સામાન્ય વાત ખૂબ જ ઝડપથી સમજી જાય છે અને તેઓનો નેચર જ સંસ્કારી હોય છે. જેમકે એવું માનવામાં આવે છે કે સંસ્કાર માત્ર શીખડાવવા થી નથી આવતા, કોઈ પણ વ્યક્તિ માં એવો વિચાર આવવો પણ જરૂરી છે. એટલે કે એક જ પરિવારના બે ભાઈ સંપૂર્ણપણે એક જેવા સંસ્કારી અને સીધા હોતા નથી. એક ખૂબ જ સંસ્કારી હોય તો બની શકે કે બીજો તોફાની પણ હોય છે. પરંતુ તેના માતા-પિતા એક હોય અને સંસ્કારનું સીનચેન પણ એક જ જેવું મળ્યું હોય તો પણ આ ફેરફાર કેમ આથી એક વાત સાબિત થાય કે સંસ્કાર માટે માણસના અંદર નો સ્વભાવ પણ ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે.

અમે તમને સંસ્કારી અને સીધા નેચર ધરાવતા છોકરા ના નામ આપીએ તે પહેલા તેની ખૂબીઓ વિશે જણાવી દઈએ, આ અક્ષર ના નામ વાળા છોકરાઓ હંમેશા મહિલાઓને સન્માન આપે છે. તે કોઈપણ મહિલાઓની બેઇજ્જતી માટે વિચારતા હોતા નથી. આવા લોકોમાં પોતાની અંદર વાતચીત કરવાની એક ખાસ તરકીબ હોય છે જેનાથી તે સામેવાળાને કોઈપણ વાત કરતી વખતે તો થોડું નથી લાગતું. આવા લોકો પોતાના કારણે કોઈને નીચા જોઈ શકતા નથી. અને આવા લોકો ને તેના સંસ્કારથી લઈને તેના સીધા નેચર ને કારણે ઘણા લોકો ખૂબ પસંદ કરે છે. આવા લોકો ના માત્ર સારા દીકરા પરંતુ સારા મિત્ર, પ્રેમી, અને ભાઈ બનતા હોય છે.

અહીં અમે જે અક્ષરના નામ ધરાવતા છોકરાઓની વાત કરીએ છીએ તે નામ છે: V,P,K,N અને A. મોટાભાગે એવું માનવામાં આવે છે કે આ નામના છોકરાઓ પોતાના સંસ્કાર ક્યારેય ભુલતા હોતા નથી. અને તેઓ કોઈપણ સાથે ખરાબ વ્યવહાર કરતા નથી.

જોકે આ એક માન્યતા હોવાથી હોઈ શકે છે કે દરેક લોકો પર આ વસ્તુ લાગુ ન પડે, અને એવી જ રીતે એવું પણ ન કહી શકાય કે આ નામ સિવાયના લોકો સંસ્કારી નથી હોતા. પરંતુ એવી માન્યતા છે કે આ પાંચ નામ વાળા છોકરાઓ વધારે સંસ્કારી અને સીધા માનવામાં આવે છે. તમારો આ અક્ષરના નામ ધરાવતા છોકરાઓ સાથે નો વર્તન નો અનુભવ કેવો રહ્યો છે તે પણ તમે કમેન્ટ માં જણાવી શકો છો જેથી આ માન્યતા સાચી છે કે ખોટી તેનો પણ અંદાજો આવી શકે.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team