સવારે કિશમિશ ખાઓ પછી પીઓ નવસેકુ પાણી, પછી જે થશે તે જોઈ ચોકી જશો
આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે ડ્રાયફ્રુટ વગેરે ખાવાથી શરીરમાં ચરબી બને છે. જણાવી દઈએ કે આપણા શરીરને તેમાંથી તાકાત મળે છે અને અમુક માત્રા કરતા વધુ સેવન કરવામાં આવે તો તેનો નુકસાન થઈ શકે છે. જેમકે કિશમિશ ના થોડા દાણાનું સેવન કરી અને ઉપર નવશેકું પાણી પીવાથી ઘણી બધી સમસ્યાઓથી બચી શકાય છે તેમજ દૂર રહી શકાય છે. ચાલો જાણીએ કિશમિશ ના ફાયદાઓ વિશે.
કિશમિશમાં, સેલેનિયમ, બી કોમ્પ્લેક્સ વગેરે જેવા તત્વો મળી આવે છે જે ઘણી બીમારીઓમાં રાહત અપાવે છે.
જે લોકોને વિટામિન એ ની ખામી હોય તેવાને આંખની રોશની ઓછી થવાની સમસ્યા થઈ શકે છે, જ્યારે કિશમિશ મા વિટામિન કે મોજુદ હોવાથી તે તેના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, અને આ સિવાય જો આંખના muscles કમજોર હોય તો તેને પણ રાહત મળે છે.
કિશમિશમાં લોહ તત્વ ની માત્રા ભરપૂર પ્રમાણમાં મળી આવે છે, જેનું સેવન કરવાથી એનેમિયા માં રાહત મળે છે. આ સિવાય શરીરમાં ક્યારે પણ લોહી ને કમિ થતી નથી. અને સ્ત્રીઓએ અનુ ખાસ સેવન કરવું જોઈએ.