લગ્ન પછી હવે પોતાની પત્ની ગીન્નીને આ કામ માટે તૈયાર કરી રહ્યા છે કપિલ શર્મા

કોમેડી ના બેતાજ બાદશાહો ની વાતો કરીએ તો દરેક લોકોએ પહેલાના કોમિક હીરો થી લઈને કપિલ શર્મા ને બધાએ યાદ કરવા જ પડે, કારણ કે કપિલ શર્મા નો પણ કોમેડીમાં ઘણો ફાળોરહ્યો છે, અને આખા ભારત ને તે એક સમયે હસાવી ચુક્યો છે, જો કે ગયા વર્ષે તેને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો.

પરંતુ આ વર્ષે લગભગ તે ઘણી નવી ઊંચાઈઓ ને ચૂમશે કારણકે વર્ષ ના અંત માં જ તેને નવો શો તો લાવી જ દીધો છે એટલે કે તેના જુના શો ની નવી સિઝન પરંતુ સાથે સાથે તેને લગ્ન પણ કર્યા છે. એટલું જ નહિ કપિલ નો આ નવો શો પણ લોકોને પસંદ આવી રહ્યો છે.

તેને પોતાની ગર્લફ્રેન્ડ કે જે દરેક સમયમાં તેની સાથે રહી હતી તેની સાથે લગ્ન કર્યા હતા. હવે તેના જીવનમાં ઘણા બદલાવો આવ્યા છે, તેને પોતાના બદલાવ ને લઈને પણ એક વીડિયો ના માધ્યમથી ખુલાસો કર્યો હતો.

જણાવી દઈએ કે કપિલ શર્મા અને તેની ગર્લફ્રેન્ડ એકબીજાના પ્રેમમાં ઘણા વર્ષોથી હતા, અને તેને જ્યારે નવો શો ચાલુ કર્યો ત્યારે પણ જણાવ્યું હતું કે લાંબા સમયથી એકલો હતો. ત્યારે મારી સાથે બીજી કોઈ છોકરી ન હતી પરંતુ, મારી પત્ની હતી. જોકે આ તેને હળવા મૂડમાં કીધું હતું પરંતુ તે અને તેની ગર્લફ્રેન્ડ બંને ને ઘણા સમયથી સંબંધો હતા.

એટલું જ નહીં પરંતુ હવે કપિલ શર્મા તેની પત્ની પાસે પણ કામ કરાવવા માંગે છે એટલે કે ઘરકામ નહીં પરંતુ તે તેને પોતાના પ્રોડક્શન હાઉસ નીચે પંજાબી ફિલ્મો અને કોમેડી શો ને પ્રોડ્યુસ કરાવવાની પ્લાનિંગમાં છે.

ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર કપિલની પત્ની ટૂંક સમયમાં જલંધરથી મુંબઈ શિફ્ટ થશે અને તેઓ પોતાની પત્નીને ડિરેક્ટર તરીકે ઈન્ટ્રોડ્યુસ કરવાના છે. કપિલ એવું ઈચ્છતા નથી કે તેની પત્ની ઘરે બેસી રહે સાથે તેની પત્નીને પણ ફિલ્મ મેકિંગ વિશે ઘણું એવું જ્ઞાન છે.

આથી જ કપિલ તેને પોતાની ઈન્ડસ્ટ્રીમાં લાવવા માંગે છે. જણાવી દઈએ કે તેની પત્નીને પંજાબી ભાષાનું વિશેષ જ્ઞાન છે અને તે regional ડિપાર્ટમેન્ટમાં પણ પોતાનો શોખ દેખાડી ચૂકી છે. આથી કદાચ આવનારા દિવસોમાં ત્યાંની લોકભાષામાં Kapil ની પત્ની ના કોમેડી શો અને પંજાબી ફિલ્મો આવી શકે છે.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team