ક્યા કારણોથી મહિલાઓને રહે છે હાર્ટ અટેકનો ખતરો, જાણો કારણો

પહેલાના સમયમાં અમુક ઉંમર પછી ના લોકોને રદયની બીમારીઓ જોવા મળતી હતી અને હૃદયરોગના હુમલા પણ આવતા હતા પરંતુ પાછલા થોડા વર્ષોમાં નાની ઉંમરમાં પણ આવી બીમારીઓ જોવા મળતી હોય છે. ઘણા લોકોનું માનવું છે કે હાર્ટ અટેક માત્ર પુરૂષોમાં જ જોવા મળે છે મહિલાઓમાં નહીં પરંતુ આપણી જે બદલી રહેલી જિંદગીની વાત કરીએ તો મહિલાઓમાં પણ હાર્ટ એટેક ની સમસ્યા જોવા મળી શકે છે. આજે આપણે મહિલાઓને હાર્ટ એટેક આવવાના કારણો હોઈ શકે તેની વિશે જણાવવાના છીએ

આપણી અસ્ત-વ્યસ્ત જીંદગીના કારણે આજકાલ નાની ઉંમરના લોકોને પણ આવો જોવા મળે છે. હાલમાં જ એક થયેલા અભ્યાસમાં જણાવાયું હતું કે મહિલાઓમાં પણ હૃદય રોગના હુમલાનો ખતરો વધી રહ્યો છે.

એક રિપોર્ટ અનુસાર જો પૂરતી નિંદ્રા ન લેવામાં આવે તો મહિલાઓ માટે હાર્ટ એટેક નો ખતરો વધે છે. કારણકે પૂરતી નિંદ્રા ન લેવાને કારણે આર્ટરીઝ બ્લોક થઇ શકે છે જેનાથી રદય માં રોગ થવાની સંભાવના વધી જાય છે.

વધતું વજન ની વાત કરીએ તો આજકાલ દરેક માનવી પોતાના વજનને લઈને ઘણી વખત મુશ્કેલીમાં પડી શકે છે. જો વજન સતત વધતું રહેતું હોય તો આપણ હાર્ટ એટેકનો ખતરો વધારે છે. આથી કાયમ પોતાની જાતને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવી જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts