મમ્મીએ ઊંચા અવાજમાં કીધું મા-બાપ સાથે આમ વાત કરાય? તો બાળકે એવો જવાબ આપ્યો કે માતા-પિતા બંને…

મમ્મીએ ખીજાતા ખીજાતા એક સાથે બે ત્રણ સવાલ તો પૂછી લીધા પરંતુ એ એ છોકરાએ તેના મમ્મી અને પપ્પા સામે જોઈને જવાબ આપતા કહ્યું કે માતા-પિતા સાથે કઈ રીતે વાત કરવાની હોય એ હું નિશાળમાંથી નહીં પરંતુ આપણાં ઘરમાંથી જ શીખી રહ્યો છું.

માતા-પિતાએ છોકરા નો જવાબ સાંભળ્યો તો તેઓ બંને આશ્ચર્ય ચકિત રહી ગયા અને બંનેને પોતાની ભૂલનો અહેસાસ થયો આપણે જે રીતે આપણા માતા-પિતાને માન સન્માન આપીએ છીએ એ આપણા બાળકો આપણી પાસેથી જ શીખે છે જેથી કરીને ભવિષ્યમાં આપણા બાળકો પણ એ જ રીતે આપણને ટ્રીટ કરી શકે.

આ કદાચ એક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ આ વસ્તુ વાસ્તવિકતામાં પણ કોઈની સાથે પણ થઈ શકે કારણ કે કોઈપણ બાળકો નિશાળેથી જેટલું શીખે છે તેનાથી વધારે સમય તે ઘરે રહે છે એટલે ઘરમાંથી પણ બાળકનું ઘડતર થાય છે, શાળાના વાતાવરણની સાથે સાથે ઘરનું વાતાવરણ બાળકના ઘડતરમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે આથી આ વાત દરેક લોકોએ ધ્યાનમાં રાખવી જોઈએ અને જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સુધી શેર કરજો જેથી દરેક માતા-પિતા આ વાતને વાંચીને પોતાના જીવનમાં ઉતારી શકે.

આ લેખને ૧ થી ૧૦ ની વચ્ચે કમેન્ટમાં રેટિંગ પણ આપજો. અને જો આવા લેખ દરરોજ મેળવવા માંગતા હોય તો આપણા પેજ ને ફોલો કરી આપજો જેથી તમને નવા લેખ મળતા રહે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts