ઘણા બધા રોગોને જડથી ખતમ કરે છે આ દવા, બીજી વાર રોગ નહીં થવા દે
રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણા નાખીને આખી રાત રહેવા દો. સવારે ઊઠીને તરત એ ગ્લાસનું પાણી પી જવું અને ત્યાર પછી મેથીના દાણા ચાવી-ચાવીને ખાઈ લો.
અનિદ્રા –
ઘણા લોકોને અનિદ્રાની તકલીફ રહે છે. પરંતુ જણાવી દઈએ કે આવા લોકો માટે પણ મેથીદાણા કારગર ઉપાય સાબિત થઈ શકે છે. આના માટે તમે મેથી દાણાનો પાવડર કરીને પાણીમાં નાખીને પણ પી શકો છો અથવા ઉપર જણાવીએ રીત પ્રમાણે પણ લઈ શકો છો.
કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે –
મેથી દાણાનું સેવન કરવાથી શરીરનું કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલ થાય છે. તેમ જ કોલેસ્ટ્રોલ ને લગતી બીમારીઓથી સુરક્ષા મળે છે.
બ્લડ પ્રેશર માટે –
બ્લડપ્રેશરને પણ ઓછું કરવા માટે મેથીના દાણા ઉપયોગમાં લઇ શકાય છે. તેનું સેવન ઉપર જણાવ્યું એ રીત પ્રમાણે અથવા પાણીમાં મેથી દાણાનો પાવડર નાખીને પણ કરી શકાય છે.
સાંધાના દુખાવા માટે –
શાંત ખરેખર આજકાલની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક છે. કારણ કે આ સમસ્યા ગમે તેને થઈ શકે છે, તેમજ આ સમસ્યા થવાથી દર્દી ખુબ હેરાન થઈ છે. આવા વખતે જો મેથીના દાણાને ઘૂંટણ પાસે રાખી તેની ઉપર પટ્ટી બાંધી લો ત્યાર પછી એમનેમ રહેવા દો. મેથીના દાણા માં રહેલી ઇલેક્ટ્રોમેગ્નેટિક તાકાત તમારા દુખાવાને ખેંચી લે છે. ઘુટણ સિવાય જ્યાં પણ દુખતું હોય ત્યાં લગાવી શકાય છે જેમકે એડી, કોણી વગેરે…
આ સિવાય ઘણા બધા ફાયદાઓ છે, બધા ફાયદાઓ જાણવા તમે નીચેનો વિડીયો પણ જોઈ શકો છો…
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.