આ બે અક્ષરવાળી છોકરીઓ સાથે લગ્ન કરશો તો ક્યારેય કંટાળો નહી આવે

દરેકને પોતાના લગ્નજીવન વિશે ચિંતા થતી હોય છે કે તેનો પાર્ટનર કેવો આવશે પછી એ છોકરો હોય કે છોકરી પરંતુ દરેકને પોતાના પાર્ટનર વિશે ચિંતા થતી રહેતી હોય છે કે એ પાર્ટનર એની સાથે તાલમેલ કરી શકશે કે કેમ તેમજ બંને વચ્ચે તાલમેલ સરખું રહેશે કે નહીં. આવા ઘણા સવાલો મનમાં ઉદ્ભવતા હોય છે. જ્યારે કોઈ પણ લગ્નની વાત કરીએ તો મોટાભાગના લોકો કુંડલી મેળવે છે અને કુંડલી માં અમુક ગુણ મળ્યા પછી તેઓ એવું માને છે કે બંનેનું તાલમેલ સરખું રહી શકે તેમ હોવાથી આ લગ્ન માટે વાત આગળ વધારી શકાય તેમ છે.

અને જો પાર્ટનરની કુંડલી સિવાય તેના નામના પહેલા અક્ષર માંથી પણ થોડું ઘણું તારણ નીકળી શકે છે, આજે અમે એવી છોકરીઓના વિશે જણાવશો જેના પહેલા નામનો અક્ષર આ બંને માંથી હોય તો તેઓ પોતાના પાર્ટનરને ઘણી ખુશ રાખે છે, અને આથી તેઓની સાથે રહીને તેમનો પતિ ક્યારેય બોર થતો નથી.

જે લોકોનું નામ અ એટલે કે અંગ્રેજી અક્ષર A થી શરૂ થતું હોય તે છોકરીઓ બધી હિમ્મત વાળી અને બીજા કરતા અલગ હોય છે, સાથે સાથે તેઓ પોતાના મગજથી કામ લેવા વાળી હોય છે. ધાર્મિક હોવાથી તેઓ ધર્મનું પણ સારી રીતે પાલન કરવાનું જાણે છે. લગ્ન પછી પણ તે હમેશા પરિવારને સાથે રાખીને ચાલવામાં માને છે અને પોતાના પાર્ટનરને ખૂબ પ્રેમ કરતી હોય છે.

જો તમારા પાર્ટનરનું પણ આ જ નામ હોય તો તમને પણ ખબર હશે કે તેઓ સ્વભાવે અને મગજ થી કેવા હોય છે.

એવી જ રીતે જો તમારા પાર્ટનર નું નામ સ એટલે કે અંગ્રેજી અક્ષર S થી શરૂ થતું હોય તો તેઓ પણ પ્રેમના બાબતમાં ઘણા સિરિયસ હોય છે. એટલે કે પોતાના પ્રેમના અને સંબંધને લઈને તેઓ ગંભીર રીતે પેશ આવે છે. અને પોતાના સંબંધ ને તેઓ ઈમાનદારી અને દિલથી નિભાવે છે. અને તેઓને પાર્ટનર સાથે ફરવાનું ખૂબ પસંદ હોય છે, અને તેઓ પોતાના પાર્ટનરને કઈ રીતે ખુશ કરવું તે બરાબર જાણે છે.

તમને આ વાંચીને થોડા અંશે ખબર પડી હશે, તો તમે આ માન્યતાઓ થી સહમત છો કે નહીં તે નીચે કમેન્ટ કરી શકો છો, દરરોજ અવનવા લેખ મેળવવા માટે આપણું પેજ લાઈક કરવાનું ચૂકતા નહીં જેથી તમને દરરોજ નવા સુવાક્યો, લેખ, જોક્સ અને બહુ બધું હસવાનું મળી રહે.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team