Stories in Gujarati
દર રક્ષાબંધનના દિવસે પિયરમાંથી ફોન આવે છે પરંતુ આ વખતે કેમ ન આવ્યો? પછી પિયર ગઈ તો એવી ખબર પડી કે તેના આંખમાંથી...
બારીમાંથી હળવો પ્રકાશ અંદર પડી રહ્યો હતો, બારીની અંદર રહેલા રૂમમાં ઊભી રહેલી શીતલ વિચારી રહી હતી કે થોડા દિવસ પછી રક્ષાબંધન તો આવી રહી છે પરંતુ દર