પોતાની પત્નીથી એક પળ પણ દૂર નથી રહી શકતા આ 3 રાશિના પતિદેવ
દરેક છોકરી ઇચ્છતી હોય છે કે તેનો પાર્ટનર તેને ખૂબ જ પ્રેમ તો કરે પરંતુ સાથે સાથે તે તેની પ્રત્યે ઈમાનદાર રહે. અને તેનો સ્વભાવ લવિંગ તેમજ કેરિંગ હોય. અને એટલો બધો પણ કેરિંગ સ્વભાવના હોય કે તેનો પતિ તેને પઝેસિવ લાગવા માંડે. પછી એ પ્રેમ લગ્ન હોય કે અરેન્જ મેરેજ પરંતુ પત્ની ની પતિ…