રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટનો મોટો ફેસલો, જાણો શું કહે છે સુપ્રીમ કોર્ટ

દેશની સર્વોચ્ચ અદાલત એટલે તે સુપ્રીમ કોર્ટ છે. સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ ને લઈને જે કેસ ચાલી રહ્યો હતો તેમાં તેની યાચિકા કરવામાં આવી હતી જેના કારણે રાફેલ ડીલ માં ગોટાળો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે આના વિષે આજે એક મોટો ફેસલો કર્યો હતો.

સુપ્રીમ કોર્ટ એ આ મામલાને લઈને કેન્દ્ર સરકાર ને ક્લીનચિટ આપી દીધી છે સાથે સાથે આ મામલાને જ પુરી રીતે ખારીજ કરી દેવામાં આવ્યો.

સુપ્રીમ કોર્ટના જજ રંજન ગોગોઈ એ કહ્યું કે રાફેલ ડીલ કોઇ પ્રકારની શંકા નથી. કોર્ટે કહ્યું હતું કે તમામ દસ્તાવેજો ને વાંચી અને ત્યારબાદ તેઓએ ડીલ ની દરેક પ્રક્રિયાને તારી છે પછી આ ફેસલો જણાવ્યો છે, સુપ્રીમ કોર્ટે પોતાના ફેસલામાં કહ્યું હતું કે કોઈપણ ઇન્ટરવ્યુના આધાર ઉપર આપણે આ ડીલ ઉપર સવાલ પેદા કરી શકીએ નહીં.

આ સિવાય જજે ઉમેર્યુ હતું કે આ એક રાષ્ટ્રીય સુરક્ષા નો મામલો છે, અને આ સંપૂર્ણપણે સરકારનો અધિકાર છે. કોર્ટે કહ્યું હતું કે ભારત સરકાર ના અનુસાર આ ડીલ થી દેશ ને ફાયદો થયો છે અને દેશ માટે આ એક સારો સોદો છે અને હવે પછી થી આના વિશે કોઈ વાત કરવામાં આવશે નહીં.

શું હતો મામલો (સંક્ષિપ્તમાં)?

પાછલા થોડા સમયથી રાફેલ ડીલ માં ઘોટાળો થયો છે એવું સોશિયલ મીડીયા થી માંડીને બધી જગ્યાએ ફેલાતુ થયુ હતુ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts