રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટનો મોટો ફેસલો, જાણો શું કહે છે સુપ્રીમ કોર્ટ

પ્રશાંત ભૂષણ કે જેઓ વરિષ્ઠ વકિલ છે તેઓએ કોર્ટ માં આ ડીલ માટે યાચિકા દાખલ કરી, અને ત્યાર પછી આ મુદ્દો રાજનૈતીક બની ગયો હતો અને આ જ મુદ્દા પર ખુબ રાજનીતી કરવામાં આવી હતી.

ત્યાર પછી આજે કોર્ટે આને લઈને ફેંસલો આપી દીધો હતો.સાથે સાથે કોર્ટે એમ પણ કહ્યુ હતુ કે સરકાર ઉપર આપણી દબાવ ન બનાવી શકીએ કે તે કેટલા વિમાન ખરીદે અને કેટલા નહીં, આ ફેંસલો કોર્ટે બધા ડોક્યુમેન્ટ સ્ટડી કરીને પછી જણાવ્યો છે.

હવે આ મુદ્દા પર કેટ કેટલાય નેતાઓએ સરકારને બેફામ સંભળાવ્યુ છે, પરંતુ ક્લીન ચીટ મળ્યા પછી શું આ નેતાઓ કેન્દ્ર સરકારની માફી માંગશે કે કેમ એ ચર્ચાનો વિષય છે.

જો કે આ ફેંસલા પછી પણ જેને યાચિકા કરી હતી તે પ્રશાંત ભૂષણ એ આ ફેંસલા ને સરાસર ખોટો જણાવ્યો છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts