લગ્ન પછી પહેલી વખત રણવીરે પત્નીને કહ્યું આવું, દીપિકા થઈ ઈમોશનલ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હવે પ્રેમી પંખીડા નથી કારણ કે તેઓએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે, લગ્ન કર્યા બાદ બંને કોઈ કારણોસર મીડિયામાં આવે તો તેને લોકો સવાલ પૂછતા હોય છે, હાલ મા દીપિકાએ જણાવ્યું હતું કે તેને લગ્ન કરી લીધા છે તેવું લાગી રહ્યું જ નથી, જણાવી દઈએ કે રણવીરની હાલમાં જ નવી ફિલ્મ આવવાની છે. આથી તે તેના પ્રમોશનમાં વ્યસ્ત છે.

આ બંને નવયુગલે હાલમાં થયેલા star screen awards 2018 માં હાજરી આપી હતી, જ્યાં આ શોના બધા સ્ટાર ને એવોર્ડ આપવામાં આવ્યા હતા, એ જ જગ્યા પર રણવીર સિંહને બેસ્ટ એવોર્ડ આપવામાં આવ્યો, જણાવી દઈએ કે આ એવોર્ડ આપવામાં આવ્યો તેનો કોઈ એ વિડીયો ઉતાર્યો હતો જે ઇન્સ્ટાગ્રામ પર ઘણો વાયરલ થયો હતો.

વાત એમ બની હતી કે દીપિકા પદુકોણ અને રણવીર સિંહ અને સ્ટેજ પર ઉભા હતા, રણવીરે એવોર્ડ સ્વીકાર્યા બાદ પોતાની સ્પીચ આપી હતી જે સાંભળીને દીપિકા ની આંખમાં આંસુ આવી ગયા હતા, ચાલો જાણીએ શું આપી હતી સ્પીચ.

જુઓ શું કહ્યું હતું વીડિયોમાં

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team