શેરડીનો રસ પીવા વાળા 97 ટકા લોકો આ વાતને નથી જાણતા, જાણવી જરૂરી છે
જેવીકે શેરડીની ઋતુ આવે કે આપણા દરેકના મનમાં શેરડીના રસની તસવીર સામે આવી જાય છે, અને આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જેને શેરડીનો રસ ન ચાખ્યો હોય કે ન પીધો હોય.આજે આપણે શેરડીના રસ વિશે થોડીક એવી વાતો કરવાના છીએ જેનાથી લગભગ તમે અજાણ હશો, કારણ કે મોટાભાગના લોકો આ વાતને જાણતા હોતા નથી.
જો તમે નાની ઉંમરમાં શેરડી નો રસ પીધો હશે તો તમને હજી પણ યાદ હશે કે શેરડીનો રસ ન માત્ર સ્વાદમાં સારો હોય છે પરંતુ તેનાથી આપણને એક અલગ જ ઊર્જા પણ મહેસૂસ થાય છે. જણાવી દઈએ કે શેરડીના રસના ઘણા ફાયદાઓ છે કે જે તમારા સ્વાસ્થ્યના સ્થળ ને નેક્સ્ટ લેવલ સુધી લઈ જવાની તાકાત ધરાવે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે
શેરડી ને રસના સ્વરૂપમાં પણ ખાવામાં આવે છે અને એકલી શેરડી પણ ખાઈ શકાય છે. અને આ શેરડીનો રસ તે માત્ર સામાન્ય રસ નહીં પરંતુ હેલ્ધી રસમાંનો એક છે તેમ પણ કહી શકાય.
જણાવી દઈએ કે શેરડીનો રસ પૌષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે શેરડીના રસમાં મળી આવનારા તત્વ માનવ શરીરને ઘાતક રોગો થી દૂર રાખે છે. આ સિવાય પ્રોસ્ટેટ જેવી બીમારીઓથી પણ દૂર રાખી શકે છે.
આ શેરડીનો રસ આપણા શરીરની પાચન શક્તિ માટે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. શેરડીનો રસ લેવાથી પાચન તંત્ર સ્થિર રહે છે. જેનાથી પેટને લગતી બીમારીઓ ને અટકાવી પણ શકાય છે.
આ સિવાય હ્રદય સંબંધી બીમારીઓમાં પણ શેરડીનો રસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણકે અમુક ને લગતી બીમારીઓ ને થતી અટકાવી શેરડીનો રસ શરીરનું રક્ષણ કરે છે. રદય રોગ નો હુમલો આવવા ની શક્યતા પણ ઓછી કરે છે.