શેરડીનો રસ પીવા વાળા 97 ટકા લોકો આ વાતને નથી જાણતા, જાણવી જરૂરી છે
આનું સેવન કરવાથી શરીરમાં રહેલું હાનિકારક કોલેસ્ટ્રોલ નું સ્તર ઓછું થાય છે. જેના કારણે ધમનીઓ સ્વસ્થ રહી શકે છે.
શેરડીના રસ મા નેચરલ શુગર હોય છે અને તે ઉપર જણાવ્યું તેમ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે માટે શેરડીનો રસ શરીરમાં વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
આ સિવાય નેચરલ સુગર હોવાને કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કામમાં આવી શકે છે. કારણ કે આનો ગેલેસ્મિક ઇન્ડેક્ષ પણ ઓછો હોય છે.
શેરડીના જ્યૂસમાં અત્યંત મહત્વપૂર્ણ મનાતા એવા હાય્દ્રોકસી એસિડ અને આલ્ફા હાય્દ્રોકસી એસિડ નામના તત્વો મળી આવે છે. જેના ત્વચા માટે ખુબ ફાયદા છે. ત્વચાને હાઈડ્રેટ રાખે છે, બુઢાપો આવતા રોકે છે, ખીલ થવાનું નું જોખમ રોકે છે. શેરડીના રસને ચહેરા પર નિયમિત પણે લગાવવાથી શેરડીનો રસ ત્વચાને તેજસ્વી, નરમ રાખી શકે છે.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.