શિલ્પા શેટ્ટીના પહેલા બાળકે દુનિયાને અલવિદા કહ્યું, શોકમાં ગરકાવ થયો આખો કુન્દ્રા પરિવાર

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે અવારનવાર શેર કરતી રહે છે. જે તેના ચાહકોને પણ ખૂબ પસંદ છે. દરમિયાન તાજેતરમાં તેણે એક પોસ્ટ શેર કરી હ હુંતી જે પોસ્ટ એ લોકોને આશ્ચર્ય માં મૂકી દીધા છે. પોસ્ટમાં શિલ્પાના પેટ ડોગ પ્રિન્સેસની બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની સફર દર્શાવવામાં આવી છે. તેના પેટ ડોગ પ્રિન્સેસ એ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. જે શિલ્પા શેટ્ટી અને તેના સમગ્ર પરિવારને દુઃખી કરી રહી છે.

જણાવી દઈએ કે અભિનેત્રીએ આ પોતાના પેટ ડોગ નો વિડીયો પોતાના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી શેર કર્યો છે. એ વીડિયોમાં પ્રિન્સેસ શિલ્પા સાથે પ્રેમ વ્યક્ત કરતી જોવા મળે છે તો વીડિયોના અંતમાં તેના દીકરા વિયાન સાથે પણ જોવા મળે છે. તેઓ નો આ પેટ ડોગ પ્રિન્સેસ સાથે નો વિડીયો લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ વિડીયો અભિનેત્રીએ પોસ્ટ કર્યો એ ઉપરથી અંદાજ લગાવી શકાય છે કે તે પ્રિન્સેસ ને કેટલું મિસ કરી રહી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts