38 ની ઉમર, બે લગ્ન, છતાં પણ દેખાય છે પહેલાં જેવી જ હોટ, જુઓ તસવીરો

ટીવી અને ફિલ્મી જગતમાં શ્વેતા તિવારી એક જાણીતું નામ છે. ખાસ કરીને ટીવી ની વાત કરીએ તો લગભગ દરેકના ઘરમાં આ ચહેરો ઓળખાતો હશે. કારણકે શ્વેતાએ ટીવીમાં આ શોમાં કામ કર્યું છે, અને તેને ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી લોકપ્રિયતા પણ એવી મળી છે. જણાવી દઈએ કે તેને ટીવી જ નહીં પરંતુ અમુક ફિલ્મોમાં પણ કામ કરેલું છે.

તમને કદાચ જોઈને તેની ઉંમરનો અંદાજ ન આવે પરંતુ જણાવી દઈએ કે આ અભિનેત્રી અત્યારે 38 વર્ષની થઇ ચૂકી છે અને આજે પણ પહેલાં જેવી જ ખૂબસુરત દેખાય છે. અને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ બે લગ્ન કર્યા છે, જેમાં પહેલા લગ્ન તેને રાજા ચૌધરી સાથે કર્યા હતા. ત્યાર પછી એને એક દીકરી પણ છે જેની ઉંમર 18 વર્ષની થઇ ચૂકી છે.

શ્વેતા હંમેશા દરેક વખતે નવા લૂકમાં જોવા મળે છે. અને તે પોતાના ચાહકોને કાયમ પોતાના નવા લુકથી સરપ્રાઈઝ કરતી રહે છે. હમણાં ની જ વાત કરીએ તો તેને સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી હતી, આ તસવીરોને ઘણા બધા લોકોએ લાઈક કરી હતી.

શ્વેતાની આ તસવીરો લોકોને ખૂબ પસંદ આવી રહી છે અને તે આમાં ખૂબ જ યંગ પણ દેખાઈ રહી છે. જણાવી દઈએ કે bigg boss ની સિઝન 4 ને વિનર પણ શ્વેતા રહી ચૂકી છે. હાલમાં તો તે લાંબા સમયથી અભિનયની દુનિયાથી દૂર છે, પરંતુ હમણાં એવું જાણવા મળ્યું હતું કે તે એક વેબ સીરીઝ માં પાછી જોવા મળશે.

જણાવી દઈએ કે રાજા ચૌધરી સાથે તેના છૂટાછેડા થયા બાદ ઘણા વર્ષો સુધી તેને અભિનવ કોહલી સાથે ડેટિંગ કર્યું હતું ત્યાર પછી એ બન્નેએ લગ્ન કરી લીધા, હવે એનો એક દીકરો પણ છે.

સોશિયલ મીડિયા પર રહેલા યુઝર એ જાતજાતના કોમેન્ટ કર્યા હતા. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફરી પાછી તે altbalaji ની વેબ સીરીઝ માં જોવા મળશે એવું જણાવવામાં આવી રહ્યું છે.

Image Source[s]- Instagram

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team