વિડિયો: જુઓ સલમાન ખાનનું રિએક્શન જ્યારે વિકી કૌશલે કેટરીના કેફને પ્રપોઝ કર્યું

કોઈપણ એવોર્ડ ફંક્શન ને ખાસ બનાવતી બાબત એ છે કે આ એવોર્ડ માં થતા જોક્સ અને એકબીજા વિશે ની ટીપ્પણીઓ લોકોને યાદ રહી જતી હોય છે. ઘણી વખત આવા ફંકશનમાં કલાકાર serious પણ થઇ જતા હોય છે, તો મોટાભાગે દરેક કલાકારને મજાકના મૂડમાં લે છે. તેવું જ હમણાં પણ થયું હતું. જ્યારે વિકી કૌશલ અને કેટરીના બંને સાથે સ્ટેજ પર હતા ત્યારે વિકી કૌશલ એ તેને પ્રપોઝ કર્યું હતું. ત્યારે સલમાન ખાન નું રિએક્શન શું હતું એનો વીડીયો ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે અપલોડ કર્યો હતો, જે થોડા સમયમાં ખૂબ વાયરલ થઈ ગયો હતો અને લોકોને આ જોઈને ખૂબ મજા પડી હતી.

ચાલો જાણીએ શું હતો મામલો...

વાત જાણે એમ છે કે વિકી અને કેટરિના બંને જાણીતા કલાકાર છે, ખાસ કરીને સંજુના પોતાના શ્રેષ્ઠ અભિનય થી વિકી હવે ભારતભરમાં જાણીતો થયો છે. એટલું જ નહીં તેના ચાહકો પણ ઘણાં છે. આવા વખતે બંને સ્ટેજ પર સાથે હતા ત્યારે વિકીએ કેટરિનાને પ્રપોઝ કર્યું હતું. ત્યારે સલમાન ખાન નું રિએક્શન દેખાડવામાં આવ્યું હતું. અને આનું કારણ એ પણ હતું કે જ્યારે તેને પ્રપોઝ કર્યું ત્યારે મુજસે શાદી કરોગી મ્યુઝિક વગાડવામાં આવ્યું હતું જે સલમાન દ્વારા અભિનીત હતું.

જ્યારે વિકી એ પૂછ્યું ત્યારે કેટરિનાએ કહ્યું કે શું? પછી વીકી એ પૂછ્યું કે મુજસે શાદી કરોગી? આથી કેટરિનાએ હસીને કહ્યું કે હિંમત નથી અને અચાનક સલમાન ખાનનું રીએકશન બદલાય ગયું હતું.

જ્યારે આવું થયું ત્યારે સલમાન ખાને તેની બહેન અર્પિતા ના ખભા પર માથું રાખીને સુવાની એક્ટિંગ કરી હતી જાણે તેને દેખાઈ રહ્યું નથી. પરંતુ જેવું કેટરિનાએ કહ્યું કે હિંમત નથી, એવી જ જાણે સલમાન ખાન માં હિંમત આવી ગઈ અને તેઓ સફાળા બેઠા થઈ ગયા એ પણ આશ્ચર્યજનક નજર થી.

તમે પણ જુઓ વિડિયો

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team