19 વર્ષ પછી સોનપરી ની સોના આંટી હવે દેખાય છે આવી, તમે પણ જુઓ તસવીરો

જો તમે તમારું બાળપણ ટીવી જોઈને પસાર કર્યુ હોય તો લગભગ તમને બધાને યાદ હશે કે 2000 નિશાળથી એક ટીવી શો આવતો હતો જેનું નામ હતું સોનપરી, અને આમાં સોના આંટી એટલે કે સોનપરી તરીકે રોલ નિભાવનારી અભિનેત્રીનું નામ હતું મૃણાલ કુલકર્ણી, જણાવી દઈએ કે આ અભિનેત્રી ને આ સીરિયલમાં ઘણી લોકપ્રિયતા મળી હતી.

પરંતુ હાલ આ એક્ટ્રેસ શું કરે છે કે કેવી દેખાય છે તે ઘણા ઓછા લોકો જાણે છે... આથી ચાલો જાણીએ આ અભિનેત્રી વિશે…

કારણ કે સિરિયલ ચાલુ થયા અને આજે 19 વર્ષ જેવું થઇ ચૂક્યું છે, તો આખરે આટલા વર્ષો પછી આ અભિનેત્રી કેવી દેખાય છે તેમજ તે શું કરી રહી છે તે જાણીએ.