Priya Prakash Varrier ફરી પાછી આવી ચર્ચામાં, જુઓ આ નવો વીડિયો

ગત વર્ષે રાતોરાત જે અભિનેત્રીને ફ્રેમ મળી હતી તે અભિનેત્રીને ભારતભરમાં બધા લોકો ઓળખતા થઇ ગયા હતા, અને તેને રાતોરાત ઘણી બધી લોકપ્રિયતા મળી ગઈ હતી. એટલું જ નહીં મીડિયા કહો કે સામાન્ય માણસ દરેક લોકો ની ચર્ચા માં તે વિષય બની ગઈ હતી.

અચાનક તેના ઇન્સ્ટાગ્રામ પર ફોલો પણ વધી ગયા હતા જેના પછી તે અવારનવાર પોતાના નવા ફોટા વગેરે શેર કર્યા રાખતી હતી. તેને કરાવેલા ફોટો શૂટ ના ફોટા પણ તે દરેક લોકો સાથે શેર કરી રાખે છે.