in

સુષ્મા સ્વરાજ નો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, અડવાણીજી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. જુઓ વિડિયો

મંગળવારે સાંજે સુષ્મા સ્વરાજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાર પછી મોડી રાત્રે તેમનું નિધન થયું હતું. જાણવામાં આવી રહ્યું છે કે તેમનું નિધન હાર્ટ અટેક આવવાને કારણે થયું હતું. 67 વર્ષની ઉંમરે તેઓનું અવસાન થયું હતું.

તેઓનું નિધન થયા પછી bollywood, રાજનૈતિક સહિત અનેક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

જણાવી દઈએ કે તેના અંતિમ દર્શન કરવા માટે પણ ઘણા રાજનૈતિક હસ્તીઓ હાજર રહ્યા હતા. જેમા પ્રધાનમંત્રી મોદી સહિત, ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેમજ કેન્દ્ર સરકારના ઘણા મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. જેમાં એલ કે અડવાણી પણ મોજૂદ હતા.

અડવાણી અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલી આપીને અડવાણીજી અને તેની પુત્રી પ્રતિભા જ્યારે સુષ્મા સ્વરાજ ના પતિ અને તેની દીકરી બાંસુરી ને મળ્યા ત્યારે અત્યંત ભાવક થઈ ગયા હતા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...