લગ્ન પછી શહીદ ના ઘરે પહોંચી ગઈ આ અભિનેત્રી, કર્યું એવું કામ કે દરેક લોકો કરી રહ્યા છે વખાણ

૧૪ ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલા પછી આખા દેશમાં દુઃખને આક્રોશ નો માહોલ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 40 થી પણ વધુ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલા પછી લોકોનો આક્રોશ દુશ્મન દેશ તરફ ખૂબ વધી ગયો છે અને લોકોની માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં સામાન્ય લોકો સહિત રાજનૈતિક હસ્તીઓ અને સેલિબ્રિટીઓએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

સેલિબ્રિટીઓએ ગુસ્સો તો વ્યક્ત કર્યો છે સાથે સાથે શહીદો ના પરિવારને મદદ કરવાની પણ અમુક સેલિબ્રિટીઓએ વાત કરી છે. જેમકે બોલિવૂડના દિગ્ગજ ગણાતા મહાનાયક અમિતાભ બચ્ચન શહીદ જવાનના પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. તેવી જ રીતે બીજા અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ આગળ આવ્યા હતા.

થોડા દિવસો પહેલા એક એવી પણ ઘટના બની હતી જે જાણીને તમને આશ્ચર્ય પણ થશે અને સાથે સાથે સારું પણ મહેસૂસ થશે. હકીકતમાં ટીવીની એક મશહૂર અભિનેત્રી Lovey Sasan એ લગ્ન કર્યા છે. તેઓએ એક શહીદ જવાનના ઘરે જઈને તેને સાંત્વના આપી હતી, બેંગ્લોર માં એક ગામડામાં રહેતા અને શહીદ થયેલા જવાન ના પરિવાર ને મળીને તેને સાંત્વના આપી હતી. અને સાથે સાથે આર્થિક સહાયતા આપવાનો પણ વાયદો કર્યો હતો.

જણાવી દઈએ કે આ કદાચ આવું પહેલી વખત બન્યું હશે કે કોઈ સેલીબ્રીટી કોઈ જવાન ના ઘરે પહોંચી હોય.

તેને પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર પણ કરી હતી, અને તે તસવીરોમાં શહીદોના પરિવારને સાંત્વના આપી રહી હતી. તેમજ તેને શેર કરેલી તસવીરો સાથે એક મેસેજ પણ ઉમેર્યો હતો જેમાં લખ્યું હતું કે બહાદુર સહિત એચ. ગુરુ ને ઘરે જઈ ને શ્રદ્ધાંજલી અર્પણ કરી, તેમજ ગુરુના પરિવારને આર્થિક મદદ આપી, એ ભગવાન ને પ્રાર્થના કરું છું કે શહીદ ના પરિવારને હિંમત પ્રાપ્ત થાય અને તે આ નુકસાનને સહન કરી શકે.

આ અભિનેત્રીએ લાંબા સમયથી તેના બોયફ્રેન્ડ હતા તેની સાથે લગ્ન કર્યા હતા, ત્યાર પછી તેને પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જણાવી દઈએ કે આ અભિનેત્રીને તમે સાથ નીભાના સાથીયા સીરીયલ માં જોઈ હશે.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team