2 મિનીટ લાગશે પણ વાંચવાનું ચુકતા નહીં

દરેકની જિંદગીમાં સારી અને ખરાબ ઘટનાઓ ઘટતી રહે છે. ક્યારેક આપણો સામનો નેગેટિવ ભરી વસ્તુઓ જોડે એટલે કે નકારાત્મક વસ્તુઓ જોડે થાય છે તો ક્યારેક સકારાત્મક વસ્તુઓ જોડે આપણો સામનો થાય છે. અને વખત એવું પણ બનતું હોય છે કે નકારાત્મક ચીજ-વસ્તુઓ ને લઈને આપણે એટલું બધું વિચારવા લાગીએ છીએ કે આપણે સકારાત્મક વસ્તુઓ ને નજર અંદાજ કરતાં જઈએ છીએ. અને આપણા જીવનમાં બધું સકારાત્મક વસ્તુઓ નું ધ્યાન નકારાત્મક વસ્તુઓ તરફ જતું રહે છે, આથી આપણા જીવનમાં પૂછી રહેતી નથી. ખુશ રહેવા માટે શું કરવું જોઈએ? શું કરીએ તો ખુશી મળે? એક તો સરસ વાર્તા છે જેના માધ્યમથી તમે ઘણું શીખી શકશો…

એક દિવસ એક કોલેજમાં એક પ્રોફેસરે કક્ષામાં પ્રવેશ કર્યો. પોતાના બધા વિદ્યાર્થીઓને કહ્યું કે આજે તેઓ એક સરપ્રાઇઝ ટેસ્ટ લેવાના છે. તમે પણ વિદ્યાર્થી હશો ત્યારે તમને ખબર હશે કે સરપ્રાઈઝ ટેસ્ટ નું નામ સાંભળીને આપણે પણ નિરાશ થઈ જતા હતા, એ કક્ષામાં પણ બધા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા.

પ્રોફેસરે બધા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર આપી દીધું. અને બધાને અપાઈ ગયું એટલે કહ્યું કે હવે તમે જવાબ આપી શકો છો. પરંતુ પ્રશ્નપત્ર જોઈને દરેક વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું, એ કક્ષામાં એક પણ વિદ્યાર્થી એવો ન હતો જેનો ચહેરાનો હાવ ભાવ આશ્ચર્ય ચકિત ન હોય. બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા કારણકે પ્રશ્નપત્રમાં એક પણ પ્રશ્ન હતો જ નહીં. આખા પ્રશ્નપત્રમાં બરાબર વચ્ચે એક કાળું ટપકું હતું.

પ્રોફેસરે બધાના ચહેરા પર નો હાવભાવ જોયો અને કહ્યું હું ઈચ્છું છું કે તમે જે પ્રશ્નપત્રમાં જોઈ રહ્યા છો તે સવાલનો જવાબ લખવા માંડો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts