ભાઇ અભિષેક ની સામે શ્વેતા બચ્ચને કર્યો ખુલાસો, એ પણ કરતી હતી આને પ્રેમ

પાછલા ઘણા વર્ષોથી ટેલિવિઝનમાં એક શો આવે છે જેનું નામ છે કોફી વિથ કરણ. એટલે કે ફિલ્મ મેકર કરણ જોહર નો આ talk show છે. અને પાછલા થોડા વર્ષોમાં આ શો પોપ્યુલર થયો છે સાથે સાથે એટલો જ બદનામ પણ થયો છે. કારણકે આમાં આવતા સ્ટાર્સ ને અમુક એવા સવાલો પૂછવામાં આવે છે જેના જવાબ આપે તો તે પોતે મુશ્કેલીમાં પણ મુકાઈ શકે છે. આ શો ઉપર ઘણા વિવાદો પણ થઇ ચુક્યા છે.

હમણાં ની જ વાત કરીએ તો હાર્દિક અને રાહુલ બંને ક્રિકેટરે પોતાના ક્રિકેટ ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, તેનું કારણ પણ આ show જ છે. હકીકતમાં હાર્દિકે કરેલી ટિપ્પણીઓ ને ધ્યાનમાં લઈને ક્રિકેટના બોર્ડે આ ફેંસલો લીધો હતો. એટલું જ નહીં આ શોમાં હમણાં જ શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચન આવ્યા હતા. આની ઉપર શ્વેતાએ પોતાની જિંદગીના ઘણા રહસ્યો ખોલ્યા હતા.

અને એક રહસ્ય એવું પણ કહ્યું હતું કે જેનાથી કદાચ એશ્વર્યા રાય બચ્ચન નું રિએક્શન તદ્દન અલગ હોઈ શકે. કારણકે લગભગ બધા લોકો જાણે છે કે એશ્વર્યા અને સલમાન એકબીજાથી આ ફેરમાં હતા અને ત્યાર પછી શ્વેતા ના ભાઈએ એશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા.

અને જ્યારે કરણે રેપિડ ફાયર રાઉન્ડ દરમ્યાન શ્વેતા ને કહ્યું કે અમુક અભિનેતાઓ ના નામ ને હોટનેસ પ્રમાણે ક્રમમાં ગોઠવવા કહ્યું ત્યારે શ્વેતાએ પહેલું નામ સલમાન ખાનનું લીધું હતું. આથી કરણ જોહરે પૂછ્યું હતું કે સલમાન એ શ્વેતાનો teen age crush હતો કે કેમ?

જવાબમાં શ્વેતાએ કહ્યું હતું કે હા, તેઓ જ્યારે બોર્ડિંગ સ્કૂલમાં હતા ત્યારે સલમાન ખાનની ફિલ્મ વીસીઆર પર જોઈ હતી. અને આ ફિલ્મની ઓડિયો રેકોર્ડ કરી લીધી હતી ત્યાર પછી તે આ ઓડિયો ને દરરોજ સાંભળતી હતી. અને સાથે શ્વેતાએ એમ પણ જણાવ્યું હતું કે તેના માટે ભાઈ અભિષેકે સલમાને જે ફિલ્મમાં ટોપી પહેરી હતી એ ટોપી લાવ્યા હતા. જેના પછી શ્વેતા આ ટોપી લઈને જ સુતી હતી. એટલે કે તે સલમાનને પ્રેમ કરવા લાગી હતી.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team