Stories in Gujarati
નોકરી કરતી વહુને સબક શીખવવા સસરાએ કર્યું માંદગીનું નાટક, વહેલી સવારે 4 વાગ્યે જે જોયું તેનાથી પસ્તાવો થયો
અમદાવાદના શાંત વિસ્તારમાં આવેલો ‘શાંતિ નિવાસ’ બંગલો આજે સવારથી જ મનસુખભાઈના અહંકાર અને ગુસ્સાથી ધમધમી રહ્યો હતો. મનસુખભાઈ એટલે જૂના જમાનાના કડક અને સિદ્