લોકપ્રિયતા માં માતા-પિતા ને પણ મુકી દિધા પાછળ તૈમુરે, એક ફોટો વેંચાય છે આટલા રુપિયામાં!

અભિનેત્રી કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અલી ખાન બોલિવુડના ક્યૂટ સ્ટાર કિડ્સમાંનો એક છે તે વાત બધા જાણે છે. તૈમુર ની ઉંમર 2 વર્ષ જેવી છે હમણાં જ તેનો બર્થ ડે આવી રહ્યો છે. તૈમુર હંમેશાં તેની ક્યુટનેસ ને લીધે તેમજ તેના નવા ફોટાઓને લઈને ચર્ચામાં હોય છે, પરંતુ આ વખતે તેણે એવું કંઈક કર્યું છે, કે જેનાથી તેના માતા પિતા પણ આશ્ચર્ય પામ્યા છે.

જી નહીં, અમે કંઈ ફિલ્મ ડેબ્યુ ની વાત તો નથી કરી રહ્યા કારણ કે તેને ફિલ્મ ડેબ્યુ કરતા કેટલો સમય લાગશે તે તો સમય જ જણાવશે, પરંતુ એને એવું કંઈક કર્યુ છે જેનાથી કદાચ તેના માતા પિતાને ગર્વ થઈ શકે.

હકિકતમાં વાત જાણે એમ છે કે તાજેતરમાં યાહુ એ તૈમુરનું નામ જાણીતા ભારતીય વ્યક્તિઓની યાદીમાં શામેલ કર્યુ છે, અને આ સુચીમાં તૈમુરને 10 મું સ્થાન મળ્યુ છે.

પરંતુ આશ્ચર્ય જનક વાત તો એ છે કે લોકપ્રિય સેલિબ્રિટીની આ યાદિમાં તૈમુરના માતા-પિતા અને બોલીવુડ ના સ્ટાર્સ કરિના કે સૈફ બંને માંથી કોઈ પણ આ સુચી માં સ્થાન પ્રાપ્ત કરી શક્યા નથી. આટલી નાની ઉંમર માં તૈમુર ની આવી લોકપ્રિયતા છે કે જેનાથી વડાપ્રધાન ની સામે સીધી કોમ્પીટીશન માં છે.

તૈમુર નો એક ફોટોગ્રાફ વેંચાય છે આટલા રુપિયામાંઃ

અમુક મિડીયા રિપોર્ટ્સ અનુસાર તૈમુર નો એક ફોટોગ્રાફ 1500 રુપિયામાં વેંચાઈ છે. આટલે થી જ સ્ટાર કિડ ની પોપ્યુલારીટી અટકવાનું નામ નથી લેતી પરંતુ તૈમુર નું રમકડું પણ બજારમાં આવી ચુક્યુ છે.

બોલીવુડ સેલીબ્રીટીઓ અવારનવાર તેની ફિલ્મો, ગપશપ કે પછી કોઈ પણ કારણોસર મિડીયા ની ચર્ચામાં રહે છે. પરંતુ તૈમુર ની આટલી નાની ઉંમર હોવા છતા તેની આવી પોપ્યુલારીટી જોઈને લાગી રહ્યુ છે કે તે લગભગ સૌથી પોપ્યુલર સ્ટાર કિડ હશે.

માત્ર તૈમુર જ નહીં ઘણા સ્ટારકિડ ચર્ચામાં રહે છે, તાજેતરમાં જ SRK એ પોતાનો ઝીરો નું પોસ્ટર તેના પુત્ર સાથે રિક્રીએટ કરીને સોશીયલ મિડીયામાં શેર કરતા જ તે પણ ચર્ચાનો વિષય બની ગયુ હતુ.

Image Source[s]: Instagram

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team