“થોડા દિવસ પહેલા એક છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી” પરિણીત લોકો અચૂક વાંચજો

કોઈ પુરુષે લખેલું છે, પણ ખુબ જ મજેદાર છે. છેલ્લે સુધી વાંચજો

થોડા દિવસ પહેલા એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, આ કોઈ છોકરી ના નામ થી હતી જેનું નામ દીપા વર્મા હતું. આથી ટેવની જેમ મે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા તેનો પ્રોફાઈલ ચેક કર્યું તો ખબર પડી કે તેના ફ્રેન્ડ લિસ્ટમાં હજુ સુધી કોઈ છે જ નહીં, આથી મારા મગજ નો ઉપયોગ કરીને વિચાર્યું કે ક્યાંક આ ફેક પ્રોફાઈલ તો નથી ને?

પછી વિચાર્યું કે ના ફેક નહીં હોય હોઈ શકે કે ફેસબુકે આ નવા વપરાશકર્તાને મારા સાથે મિત્રતા કરવાનું સજેશન આપ્યું હોય. કારણ કે facebook માં નવા પ્રોફાઇલ બનાવ્યા પછી ફેસબુક દ્વારા ઘણા સજેશન આવે છે.

અને જોયું તો પ્રોફાઈલ ફોટો હતો જ નહીં, આથી મેં અંદાજો લગાવ્યો કે કદાચ ફેસબુક પર નવી હશે? અને તેને ફોટો અપલોડ કરતાં ન આવડતી હોય અથવા તે પછી ફોટો અપલોડ કરવામાં સંકોચ પણ અનુભવતી હોય.

છતાં, મેં રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી.

થોડીવાર પછી સૌથી પહેલા તેના તરફથી મેસેજ આવ્યો જેમાં લખ્યું હતું ધન્યવાદ. પછી તો હું જે પણ કાંઈ સ્ટેટસ કે ફોટા મૂકો તેમાં લાઈક અને કોમેન્ટ આવવાના શરૂ થઈ ગયા.

અને હું પણ આ મારા નવા કદરદાન ને પામીને ખુશ થઈ ગયો.

ધીમે ધીમે બધું આગળ વધતું ગયું અને હવે મારી પર્સનલ લાઈફ વિશેની કમેન્ટ પણ આવવા લાગી.

મને શું ગમે છે નથી ગમતું એ પણ પૂછવા લાગી, હવે તે થોડી રોમાંટિક શાયરી પણ પોસ્ટ કરવા લાગી હતી. અને એક દિવસ તો હદ થઈ ગઈ, તેને પૂછ્યું શું તમે પોતાની પત્નીને પ્રેમ કરો છો?

મેં ઝડપથી કહી દીધું હા ખૂબ જ.

તે ચૂપ થઈ ગઈ, અને ઓફલાઇન ચાલી ગઈ.

બીજા દિવસે પાછો મેસેજ આવ્યો શું તમારી મેડમ સુંદર છે?

એટલે મેં પાછો જવાબ આપ્યો હા ખૂબ જ સુંદર છે.

ફરી પાછી ઓનલાઈન માંથી ઓફલાઈન જતી રહી અને બીજા દિવસે પાછો મેસેજ આવ્યો કે તમારી પત્નીને શાહરૂખ ખાવાનું બનાવતા આવડે છે?

મેં કહી દીધું કે તેને ખુબ જ સ્વાદિષ્ટ ખાવાનું બનાવતા આવડે છે.

પછી થોડા દિવસ સુધી તે ઓફલાઈન જ રહી અને એક પણ મેસેજ પણ ન આવ્યો, અચાનક ગઈ કાલે સવારે એને મેસેજ બોક્સમાં લખ્યું કે હું તમારા શહેરમાં આવી છું. શું તમે મને મળવા માંગશો?

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts