in

“થોડા દિવસ પહેલા એક છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી” પરિણીત લોકો અચૂક વાંચજો

કોઈ પગના પુરુષે લખેલું છે, પણ ખુબ જ મજેદાર છે. છેલ્લે સુધી વાંચજો

થોડા દિવસ પહેલા એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, આ કોઈ છોકરી ના નામ થી હતી જેનું નામ દીપા વર્મા હતું. આથી ટેવની જેમ મે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા તેનો પ્રોફાઈલ ચેક કર્યું તો ખબર પડી કે તેના ફ્રેન્ડ લિસ્ટમાં હજુ સુધી કોઈ છે જ નહીં, આથી મારા મગજ નો ઉપયોગ કરીને વિચાર્યું કે ક્યાંક આ ફેક પ્રોફાઈલ તો નથી ને?

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...