ત્રણ મહિના પહેલા લગ્ન થયા હતા અને વીંટી ખોવાઈ ગઈ, પછી જે થયું…

પત્નીથી તમાચો સહન થયો નહીં એટલે તે ઘર છોડીને જવા લાગી અને જતાં જતાં એક સવાલ પૂછ્યો કે તમને તમારી મમ્મી ઉપર આટલો વિશ્વાસ કેમ છે?

ત્યારે પતિએ જવાબ આપ્યો જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતા અવસાન પામ્યા હતા અને મા ઘરે ઘરે કામ કરીને જે પણ કંઈ કમાતી એમાંથી અમારા ખાવાપીવાના ખર્ચાની કરતા હતા.

માં એક થાળીમાં મને પીરસી દેતી હતી અને ખાલી ડબ્બા ને ઢાંકી ને રાખી દેતી હતી અને હું જ્યારે પૂછ્યું કે મમ્મી તમારી રોટલી ક્યાં છે તો જવાબ આપતી કે મારી રોટલી આ ડબ્બામાં છે બેટા તું ખાઈ લે. હું હંમેશા અડધી રોટલી ખાય ને કહેતો હતો કે મમ્મી મારું પેટ ભરાઈ ગયું છે અને મારે હવે વધુ નથી ખાવું. જે માતાએ મને મારી એટલી રોટલી ખાઇને મોટો કર્યો હોય અને આજે જ્યારે હું બે રોટલી કમાવા લાયક થયો હોય તે બધું મારી માતા ને કારણે છે. આથી આટલા વર્ષો પછી એટલું તો હું મારી માતાને સમજી શક્યો છું કે તે સમયે પણ માતાએ તેની ઉંમરની ઈચ્છાઓને મારીને મને મોટો કર્યો હોય એ માતા આજે આ ઉંમરે વીંટી ની ભૂખી ના હોય.

હું વિચારી પણ નથી શકતો કે તું તમારી સાથે માત્ર ત્રણ મહિનાથી છે પરંતુ મેં તો માતાને 25 વર્ષોથી જોઈ છે. અંતે પત્ની મોઢું બગાડીને ચાલી નીકળી.

પાછળ તેની માતા રસોડામાં ઉભા ઉભા બધું સાંભળી રહી હતી ગોરધન આંખના આસુ ને તે રોકી શકી નહીં. અને રડવા લાગી, માતા નો રડવાનો અવાજ સાંભળીને તરત જ દીકરો તેની પાસે ગયો, માતાએ કહ્યું દીકરા હવે શું કરીશ તું પેલી વીંટી નું? દીકરાએ તરત જ જવાબ આપી દીધો કે મમ્મી તમારાથી વિશેષ મારા માટે કશું નથી, આવી કેટલીયે વીંટી તમારી માટે કુરબાન થઈ જાય તો પણ મને વાંધો નથી.

પત્ની સાથે આવી માથાકૂટ થયા પછી તેને અંદાજો તો આવી ગયો કે લગ્ન અને લગ્ન નહીં પરંતુ તેની સાથે થયેલી એક છેતરપીંડી હતી! તેમ છતાં તે પોતાની માતાને ભેટી પડ્યો.

જો સ્ટોરી તમને સારી લાગી હોય તો દરેક ગ્રુપમાં શેર કરજો, તેથી દરેક લોકો આ સ્ટોરી વાંચીને મા ની મમતા નો દાખલો જોઈ શકે. અને કોમેન્ટમાં સ્ટોરી ને 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપવાનું ભૂલતા નહીં.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts