આ સિવાય પણ વાસી મોઢે પાણી પીવાના ઘણા ફાયદાઓ છે. તેમજ આ પ્રયોગ કરવાથી ઘણી બીમારીઓ દૂર પણ રહે છે. ઉપર વાત કરી તેમ જો તમે શરૂઆતમાં ૩ થી ૪ ગ્લાસ પાણી ન પી શકો તો ધીરે-ધીરે શરૂઆત કરવી. એટલે કે એક ગ્લાસ થી શરુ કરીને ધીમે ધીમે વધારે ગ્લાસ પીવા. આવું કરવાથી તમને શરીરમાં પણ સારુ મહેસુસ થશે. આ સિવાય ત્વચા માટે પણ આ પ્રયોગ લાભદાયી સાબિત થઇ શકે છે.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.
પૃષ્ઠોઃ પાછળ જાઓ