વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

મેદસ્વિતા એ ખરેખર ગંભીર સમસ્યા છે, જેના કારણે ઘણી બધી બીમારીઓ થવાની શક્યતા રહે છે. જેમકે હોટલમાં દર્દની શક્યતા, વધારે પડતું બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને ન જાણે કેટ-કેટલી બીમારીઓ થવાની શક્યતા રહે છે. જો તમે ડોક્ટર પાસે પણ જાઓ તો તેઓ પણ એ જ સલાહ આપશે કે પેલા તમારું વજન ઘટાડો.

આજે આપણે એક એવો નુસખો બતાવવાના છીએ જેનાથી શરીર ની ચરબી ઝડપથી ઊતરે છે, ઘણા લોકો વજન ઉતારવા માટે એલોપેથિક દવાઓ ખાય છે. અથવા તો ઓપરેશન કરાવે છે પરંતુ આ બધી વસ્તુઓનો શરીર પર દુષ્પ્રભાવ પડે છે. આની પહેલા પણ આપણે શેર કર્યો હતો કે ડાયટ-પ્લાન થી સાત દિવસમાં આઠ કિલો વજન ઘટાડવાનો નુસખો. એ તમે વાંચ્યું જ હશે.

વરિયાળીમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જેમાં એન્ટીઈન્ફ્લેમેન્ટરી, કફનાશક, એન્ટિઓક્સિડન્ટ વગેરે જેવા ગુણો મળી આવે છે.

આ રીતે બનાવો વરિયાળીનું પાણી

સામગ્રી:

  • એક ચમચી વરીયાળી
  • ૧ ગ્લાસ પાણી
  • એક ચમચી મધ

બનાવવાની રીતઃ

હવે તમારે વરિયાળીને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દેવાની છે અને સવારે આ પાણીને ગળી ને તેમાં મધ મેળવીને નરણાં કોઠે પીવાનું છે. જો તમે ઇચ્છો તો વરિયાળીને પાણીમાં ઉકાળી શકો છો અને આ પાણીને ઠંડુ કરીને તેમાં એક ચમચી મધ મેળવીને પી જાઓ.

વરીયાળી ના પાણી પીવાના ફાયદાઓઃ

મેદસ્વિતાઃ

આ પાણીનું સેવન કર્યા પછી મેદસ્વીતા શરીરમાં થી ઓછી થવા લાગે છે કારણ કે વરિયાળીનું પાણી પીવાથી આપણી ભૂખ ઓછી થાય છે અને એમાં ફાઇબર ભરપુર માત્રામાં મળી આવે છે જેનાથી આપણું પેટ ભરેલું મહેસૂસ થાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts