જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક રાશિ ઉપર ગ્રહો પરિભ્રમણ કરે તેનો પ્રભાવ પડતો હોય છે, તેવી જ રીતે દરેક વખતે તેમજ દરેક ગ્રહનું રાશિ પર પ્રભાવ પડતો હોય છે. જેમાં ફાયદો કે નુકસાન થઈ શકે છે. આ સિવાય જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે. કારણકે તે દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે.
એવી જ રીતના માણસના જીવનમાં દરેક ગ્રહની મહાદશા દરેક રાશિમાં પોતાના સમય અનુસાર ચાલતી રહે છે. પરંતુ અમુક લોકો શનિની મહાદશા, અથવા સાડાસાતીથી માણસો ઊભી થઈ જાય છે. દરેક વ્યક્તિઓને એવું લાગતું હોય છે કે સાડાસાતી માં કોઈપણ માણસને નુકસાન કે કષ્ટ ભોગવવું પડે છે.
પરંતુ હકીકતમાં તમને જણાવી દઈએ કે જે લોકોના કર્મ ખરાબ હોય તેઓને જ કષ્ટ અને નુકસાન પહોંચે છે અને એવી જ રીતના જો કર્મ સારા હોય તો શનિદેવ તેને જીવનમાં ઘણી ઉંચાઈઓ સુધી પહોંચાડી શકે છે.
શનિની સાડાસાતી કઈ રાશિઓ માટે લાગુ પડશે તેનું સાચુ અનુમાન જન્મ પત્રિકા જોઈને જ લગાવી શકાય છે. પરંતુ આના સિવાય પણ જ્યોતિષ ના ગણિત અનુસાર જાણી શકાય છે કે શનિની સાડાસાતી કઈ રાશિઓ પર લાગુ પડવાની છે.
એવી જ રીતના કરેલા અનુસાર 2019 ના વર્ષમાં શનિદેવની સાડાસાતી ત્રણ રાશિઓ પર લાગુ પડશે તેમજ એની અસર એટલે કે આ સાડાસાતીનો પ્રભાવ કેવો રહેશે તે પણ જાણી શકાય છે. જેમકે કોઈ પણ માણસ ની શનિની સ્થિતિ તેના જન્મ પત્રિકા ઉપરથી જ નક્કી થઈ શકે છે. આથી જન્મપત્રિકાનું પરીક્ષણ કર્યા પહેલા તેના ભવિષ્ય વિશે કેવું મુશ્કેલ છે, તો સાથે સાથે જન્મ પત્રિકામાં શનિના પ્રભાવ ને પણ જોવો ખુબ જ જરૂરી છે.
જણાવી દઈએ કે આવનાર વર્ષમાં ધન રાશી મકર અને વૃશ્ચિક રાશિ પર શનિની સાડાસાતી નો પ્રભાવ રહેશે, સાંઈ એ ધીમી ગતિથી ચાલવાવાળા ગ્રહ છે, એટલે એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સની એ દુઃખનો સ્વામી પણ છે એટલે કે શનિ શુભ હોય તો વ્યક્તિને સુખ પ્રાપ્ત થાય છે જ્યારે શનિ અશુભ હોય ત્યારે વ્યક્તિ ખૂબ જ ચિંતામાં રહ્યા કરે છે.
શુભ શનિ પોતાની સાડાસાતી ના સમયગાળા દરમિયાન જાતકને ઘણો બધો લાભ પહોંચાડે છે જ્યારે પોતાની જાતને ખૂબ જ દુઃખ આપે છે.
ગોતર અનુસાર જે રાશિમાં શનિ સ્થિત હોય છે તેની સાથે એ રાશિની બીજી બાજુ દ્વાદશ રાશિ પર સાડાસાતીનો પ્રભાવ માનવામાં આવે છે. એવી રીતના જે રાશિઓ મા ચતુર્થ અને અષ્ટમ રાશિસ્થ હોય એ રાશિઓને સાડાસાતીના પ્રભાવ વાળી રાશિઓ માનવામાં આવે છે.
આથી મકર, વૃશ્ચિક અને ધન રાશિના લોકો કુંડળીમાં શનિની સ્થિતિ તેમજ તેની દ્રષ્ટિ કઈ રીતની છે તેનો ખ્યાલ આવે તો જ તેના પર કેવો પ્રભાવ રહેશે તેનું અનુમાન લગાવી શકાય છે.